SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક ચુક્તાવલી : પ્રથમ અહ મારા કમલ સુધાર, તારી લબ્ધિ છે અપાર, એની પૂબીને નહિ પાર, વિનતિ ધાર ધાર ધાર. ૫ ૨૪ પાર્શ્વ પ્રભુ ગુણાગાર, મારા હૈયાના હાર શાશ્વત આનંદ દેનાર, કરા પાર પાર પાર. ૧ તારું શાસન મનહાર, મને એને ઉપકાર; ભવસાગર છે અપાર, જલદી તાર તાર તાર. ૨ કેવળ જ્યોતિ ઝલકાર, જેનું તેજ છે અપાર; ત્રણે જગમાં પ્રચાર, રતવું વાર વાર વાર. ૩ દીઠ ભાગ્યે દેદાર, થશે સફળ અવતાર સાચે તું છે તારણહાર, દુઃખે વાર વાર વાર. ૪ આમ કમલ સુધાર, લધિ પ્રવીણ આધાર; કુમ્ભજગિરિના શણગાર, મહિમા કાર કાર કાર. ૫ ૨૭ જે પ્રભુના અવતારથી અવનીમાં, શાંતિ બધે વ્યાપતી, જે પ્રભુની સુપ્રસન્ન ને અમીભરી, દષ્ટિ દુઃખે કાપતી; જે પ્રભુએ ભરયૌવને વ્રત ગ્રહી, ત્યાગી બધી અંગના, તે તારક જિનદેવના ચરણમાં, હેજે સદા વંદના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy