________________
R :
આવશ્યક મુક્તાવલી ઃ હિરીય ૮, શ્રી વીશાસ્થાનકનું ચૈત્યવંદન. પહેલે પદે ૧ અરિહંત નમું, બીજે સર્વ ૨ સિદ્ધ; ત્રીજે ૩ પ્રવચન મન ધરે, ૪ આચાર્ય સિદ્ધ. ૧ નમે ૫ થેરાણું પાંચમે, ૬ પાઠકપદ છે, નામે લોએ સવ ૭ સારું, જે છે ગુણ ગરિ. ૨ નામે ૮ નાણસ્સ આઠમે, ૯ દર્શન મન ભાવે; ૧૦ વિનય કરે ગુણવંતને, ૧૧ ચારિત્રપદ ધ્યાવે. નમે ૧૨ ખંભવય ધારણું, તેરમે ૧૩ ક્રિયા જાણ; નમે ૧૪તવસ્સ ચૌદમે, ૧૫ ગાયમ નમે ૧૬ જિણાણું. ૪ ૧૭ સંયમ ૧૮જ્ઞાન ૧લુઅન્ટ્સને, એનમે ૨૦ તિથ્થસ જાણી; જિન ઉત્તમ પદ પવને, નમતા હાય સુખખાણી. ૫
૯. પર્યુષણ પર્વનું ચૈત્યવંદન. વડા કલ્પ પૂરવદિને, ઘરે કહ૫ને લાવે; રાત્રિ જાગરણું પ્રમુખ કરી, શાસન સહા. ૧ હય ગય શણગારી કુમાર, લા ગુરુ પાસે, વડા કલપ દિન સાંભળે, વીરચરિત ઉલાસે. ૨ છઠ્ઠ દ્વાદશ તપ કીજીએ, ધરીએ શુભ પરિણામ; સાધમવત્સલ પ્રભાવના, પૂજા અભિરામ. ૩ જિન ઉત્તમ ગૌતમ પ્રતે એ, કહે જે એકવીશ વારે; ગુરુ મુખ પશે ભાવશું, સુણતાં પામે પાર. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org