________________
સગ્યત્વમૂલ બાર તેનું સ્વરૂપ
૨૭૩ : ૧૩. દવદાન કર્મ-વનમ.સીમમાં કોઈપણ જગ્યાએ અગ્નિદાહ મૂકવો. ૧૪. જળશોષણ કર્મ–સરોવર, તળાવ વિગેરેના પાણી સૂકાવી નાંખવા.
૧૫ અસતીષણ-રમતને ખાતર કૂતરા-બીલાડા, મેના, પોપટ વિગેરે પાળવા તથા વ્યાપાર નિમિતે અસતી સ્ત્રી, વેશ્યાદિકને પિષવી.
સાતમા વતના પાંચ અતિચાર. ૧. સચિત આહાર–સચિત્ત વસ્તુ ખાવી તે. ૨. સચિત્તપ્રતિબદ્ધ આહાર–સચિત્તવસ્તુની સાથે વળગેલી વસ્તુ ખાવી. ૩. અપકવ આહાર–નહિ પાકેલી વસ્તુ ખાવી. ૪. દુષ્પકવ આહાર–અર્ધી કાચી પાકી વસ્તુ ખાવી.
૫. તુછ ઔષધિ-ખાવામાં ડું આવે અને ફેંકી દેવાનું ઘણું હોય, એવી વસ્તુ ખાવી, બેર, શેરડી, દાડમ, અનાનસ ઈત્યાદિ.
અનર્થદંડ વિરમણ વ્રત. નાહકમાં વિના સ્વાર્થો, જેમાં આપણને કશો લાભ જ થતું નહિ હેય એવી ક્રિયાઓ કરી આત્માને દંડવો એનું નામ અનર્થદંડ કહેવાય છે.”
આ વ્રતમાં નીચે જણાવેલ વસ્તુને ત્યાગ કરવા પૂર ઉપયોગ રાખ. ૧. કઈ પશુ-પક્ષીને ક્રડા ખાતર પાળવા નહિ. ૨. કુતરા, બીલાડા, સાપ, નેલીયા આદિને લડાવવા નહિ. ૩. હાથી, ઘોડા, ઘેટા, કુકડાની રમત જોવા જવું નહિ.
૪. કોઈને ફાંસી અપાતી હોય તે ત્યાં જેવા જવું નહિ અને તે કાર્યની અનુમોદના કરવી નહિ.
૫. સ્ત્રીકથા, જનકથા, રાજકથા, દેશકથા કદી કરવી નહિ.
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org