________________
: ૨૭ર :
આવશ્યક મુક્તાવલી : દસમે ખs શ્રાવિકા ઉપર જણાવેલ નિયમોનું હમેશ પાલન કરવું જોઈએ. તે જ મુજબ પંદર કર્માદાનના વ્યાપારને પણ ત્યાગ કરવો અત્યંત જરૂરી છે. એક આત્મા કાંઈ પંદરે જાતના વ્યાપાર કરતા નથી, છતાં તેને ત્યાગ નહિ હેવાથી તે પાપને પિટલે પણ નાહક આપણુ શીર ઉપર ચઢાવીએ છીએ, માટે જે વ્યાપાર વિના આજીવિકા નહિ જ ચાલી શકતી હોય, તેની માત્ર છૂટ રાખી બાકીના (કર્માદાને) ભયંકર પાપવાલા વ્યાપારને સમજી શ્રાવકેએ ત્યાગ કરે જરૂરી છે.
પંદર કર્માદાનેનાં નામ. ૧. અંગાર કર્મ–ચુને, ઇટ, નલીયા વિગેરે પકાવવાને વ્યાપાર
૨. વન કર્મ–જંગલ કાપવાને, ફૂલ, શાક, લાકડા વિગેરે વનસ્પતિને વ્યાપાર.
૩. શકટ કમ–ગાડા, હળ પ્રમુખ તૈયાર કરી વેચવા. ૪. ભાટક કર્મ—ગાડી, ઘેડા વિગેરે ભાડે ફેરવવા. ૫. ફેટક કર્મ–સુરંગ ફડાવવી, ખાણ ખોદાવવી, ક્ષેત્રકુવા, વાવ, દાવવાને ધંધે. ૧ ૬. દંત વાણિજય-હાથીદાંત વિગેરેને વ્યાપાર.
૭. લાક્ષ વાણિય–લાખ તથા ગુંદર વિગેરેને વ્યાપાર. ૮. રસ વાણિજ્ય–ઘી, તેલ, ગોળ વિગેરેને વ્યાપાર. ૯. વિષ વાણિજ્ય અપીણુ, સેમલ કે વછનાગ આદિ ઝેરને વ્યાપાર. ૧૦. કેશ વાણિજ્ય–પશુ–પંખીના વાળ–પીછા વગેરેને વેપાર. ૧૧. યંત્ર પીલણ–મીલ, જીન, સંચા, ઘંટી, ઘાણી વિગેરેને વ્યાપાર
૧૨. નિલંછન કર્મ-બળદ, ઘેડા, વિગેરેને નપુંસક કરવા તથા નાક, કાન આદિ અંગોપાંગ છેદવાને વ્યાપાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org