________________
૧ ૨૭૦ ?
આવશ્યક મુકતાવલી : દસમા મઢ છ ભેગેપલાગ વિરમણ વ્રત ભોગ એટલે ભેજન-વિલેપન વિગેરે જે એક વાર ઉપયોગમાં આવે તે.
ઉપભેગ–એક ચીજ વારંવાર વપરાય, જેવા કે –વસ્ત્ર અલંકાર, ઘર, સ્ત્રી વગેરે.
બેગ અને ઉપભેગોની વસ્તુનું આ વ્રતમાં પરમાણુ કરવું અને તે માટે નીચે જણાવેલ ચૌદ નિયમને સવાર-સાંજ ધારવા અને સકેલવાની જરૂર છે.
ચાદ નિયમની વિગત ૧. સચિત–દિવસમાં જેટલા સચિવ (જીવવાલા) દ્રવ્ય મુખમાં નાંખવા હોય તેની સંખ્યા નક્કી કરવી.
૨. દ્રવ્ય–જુદા જુદા નામવાલી અને સ્વાદવાલી જેટલી ચીજો ખાવી હોય તેની સંખ્યા ધારવી.
૩. વિગય–-ઘી, ગોળ, દૂધ, દહીં, તેલ અને કડા એ છ વિગયમાંથી નિરંતર એક વિનયને (મૂળથી અથવા કાચીને) ત્યાગ કરે.
૪. વાહ–જેડા, ચંપલ, મેજા, પાવડી વગેરેની સંખ્યા ઘારવી. ૫. તંબેલ–સોપારી, એલચી વિગર મુખવાસ ખાવાનું માપ ધારવું. ૬. વત્ય-દિવસમાં આટલા વસ્ત્ર પહેરવાની સંખ્યા ધારવી. ૭. કુસુમ–સંધવાની વસ્તુનું વજન ધાવું.
૮. વાહન–ગાડી, ઘોડા, ઊંટ, મોટર, ટેઇન, ટ્રામ, બસ આદિ વાહોમાં બેસવાની સંખ્યા ધરવી.
૧ આ વ્રતમાં બાવીસ અભય તથા બત્રીશ અનંતકાયને ત્યાગ કરવામાં આવે છે, જે આગળ આપવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org