________________
આવશયક મુક્તાવલી : દસમો અંક ૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત. આ વ્રતમાં નિરપરાધી હાલતાચાલતા (2) જીવોને મારવાની બુદ્ધિથી નહિ મારવાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે.
આ વ્રતના નીચે જણાવેલ પાંચ અતિચારે જાણવા પણ આચરવા નહિ.
૧. વધ-ક્રોધથી ગાય, ઘેડા પ્રમુખ જાનવરને મારવા તે. ૨. બંધ-ગાય, બળદ પ્રમુખ જાનવરને ગાઢ બંધનથી બાંધવા તે. ૩. છવિ છેદ-બળદ વિગેરેને કાન, નાક છેદાવવાં.
૪. અતિભારાપણુ-બળદ પ્રમુખ જાનવર ઉપર જેટલું બને તે ઉંચકી શકતા હોય તેના કરતાં વધુ ભર તે.
૫. ભાત પાણીને વિચ્છેદ-પાળેલાં જાનવરોને રોજ ખાવાનું અપાતું હેય તેના કરતાં ઓછું આપવું અગર ટાઇમથી મેડું આપવું.
૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. આ વ્રતમાં નીચે જણાવેલ પાંચ મોટા જહા નહિ બોલવાની પ્રતિજ્ઞા કરાય છે.
૧. કન્યાલીક-કન્યા સંબંધી સગપણ, વિવાહ આદિમાં જ હું બોલવું નહિ, તેમજ સર્વ મનુષ્ય સંબંધી પણ જૂઠું બોલવું નહિ.
૨. માલિક-એટલે ગાય, પશુ વિગેરે ચાર પગવાળાં જાનવર અંગે દૂધ સંબંધી ખેડખાંપણ સંબંધી જૂઠું નહિ બોલવું.
૩. ભૂમાલીક-એટલે ભૂમિ, ખેતર, મકાન, દુકાન અગર તે વાડી આદિ ભૂમિ સંબંધી જૂઠું બોલવું નહિ. (બીજાની જમીન ઉપર પિતાને ખેટે હક કરીને લાવવી નહિ.)
૪. થાપણુમોએટલે કેાઈએ અનામત મૂકવા આપેલી ચાપણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org