________________
આવશ્યક મુક્તાવલી : આઠ ખંડ કારને કાઉસ્સગ કરવો. લેગસ્સ ન આવડે તેણે એક સાઠ નવકારને
કાઉસગ્ન કર. ૬ સંવછરી પ્રતિક્રમણમાં પ્રત્યેક ખામણું સમયે સકલ આ સાથે ત્રિવિધ ત્રિવિધ ખમતખામણ (મિચ્છા મિ દુક્કડં) કરવા. ૧૦ છૂટા શ્રાવકેને પડિલેહણ કરવાને વિધિ.
નવકાર પચિંદિએ કહી, (સ્થાપના હોય તે નવકાર પંચિંદિમાં ન કહેવા) ઇરિયાવહિ પડિક્કમ, તસ્સ ઉત્તરી, અન્ન, કહી, એક લેગસ્સ ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ્ન કરી, પ્રગટ લેગસ્સ કહી, ખમાસમણ દઈ “ઈચ્છાકા પડિલેહણ કરૂં? ઈઇ ' કહી, ઊભે પગે બેસી મુહપતિ, ચરવળ, કટાસણું, ઉત્તરાયણ, ધોતીયું, કંદરે આદિનું પડિલેહણ કરવું, પછી કાજો કાઢી છવ કલેવર સચિત આદિ જેવું. પછી કાજો કાઢનાર સ્થાપના સન્મુખ ઊભો રહી ઈરિયાવહિ પડિકમે. પછી કાજે પરઠવવા જગ્યા શોધી ત્રણ વાર “અણજાણહ જસ્સગ્ગહે* કહી કાજે પરઠવે. પછી ત્રણ વાર “વેસિગરે” કહેવું.
૧૧ દેવ વાંદવાને વિધિ. પ્રથમ ઈરિયાવહિ પડિક્રમવાથી માંડીને યાવત લેગસ્સ કહીએ. પછી ઉત્તરાણું નાખી, ચૈત્યવંદન, નમુથુણું૦ કહી જય વીયરાય “ આભવમખંડા” સુધી હાથ જોડી કહેવા. વળી ફરી ચયવંદન કહીને નમુત્યુનું કહી યાવત્ ચાર થયો કહીએ ત્યાં સુધી બધું કહેવું. પછી નમુથુનું કહી ફરી ચાર થયે કહેવી. પછી નમુત્થ૦ જાવંતિખમાસમણ દઈ જાવંત કેવિ સાહૂ કહી સ્તવન કહી જય વિયરાય આભવમખેડા સુધી કહેવા. પછી ચૈત્યવંદન કહી નમુથુણું કહી જય વિયરાય સંપૂર્ણ કહેવા. પછી ખમાસમણ દઈ “ ઇચછાકારેણ સંદિસહ ભગવન્! સજઝાય કરું? ઇચ્છે ” એમ કહી નવકાર ગણું મહ જિણાણું ની સઝાય કહેવી. સવારે દેવ વાંદવામાં મહજિર્ણ૦ની સજઝાય કહેવી. મધ્યાહને તથા સાંજે સજઝાય ન કહેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org