________________
વિધિવિધાને
: ૨૭ ૯ ૧૨ પિસહ લેવાને વિધિ. પ્રથમ ખમાસમણ દઈ, ઈરિયાવહિય, તસ્ય ઉત્તરી. અન્નત્ય ઊસિએણું, કહી એક લેગસ્સનો કાઉસ્સગ ચંદેસુ નિમ્મલયરા સુધી કરો. કાઉસ્સગ્ન પારી ઉપર સંપૂર્ણ લેગસ્સ કહે. ત્યાર બાદ ખમાસમણું દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! પિસહ મુહપતિ પડિલેહું? એમ આદેશ માંગી ગુરુમહારાજ આદેશ આપે એટલે ઈચ્છે કહીને મુહપત્તિ ૫યાસ બોલ બેલી પડિલેહવી. પછી ખમાસમણ દઈ ઈચ્છાકાકારેણ સંદિસહ ભગવન્! પિસહ સંદિસાહું ? ઈચ્છે કહી વળી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! પિસહ ઠાઉં? ઈચ્છે એમ કહી બે હાથ જોડી એક નવકાર ગણું “ઈચ્છકારી ભગવન પસાય કરી પિસહદંડક ઉચ્ચરાજી” એમ બોલવું. ત્યાર બાદ ગુરુમહારાજ હોય તો ગુરુમહારાજ પોસહ ઉચ્ચરાવે, ન હોય તે વડીલ ઉમ્મરાવે, નહિ તો પિતે જ નીચે મુજબ પિસહની કરેમિ ભંતે ઉચ્ચારે.
૧૩ પસહનું પચ્ચખાણુ કરેમિ ભંતે ! પિસહ, આહારપોસહં, દેસએ સવઓ, સરીસિક્કારપોસહં સવએ, બંજચેરપસહું સવઓ, અવાવારપોસહં સવઓ, ચવિહે પોસહે કામિ. જાવ દિવસ
અહેરd ૫જુવાસામિ, દુવિહં, તિવિહેણું, મણેલું વાયાએ કાણું ન કરે, ન કારમિ, તસ્મ ભંતે! પડિકામામિ નિંદામિ ગરિહામિ અપાયું સિરામિ.
૧. જે માત્ર દિવસને જ પિસહ લે હેય તે “જાવ દિવસ • એલવું. દિવસ અને રાતને ભેગે લે હેય તે “જાવ અહેર ” બલવું. અને એક જ રાતને પિસહ લેવો હોય તે “જાવ શેષદિવસ રત ” એમ બોલવું. માત્ર રાત્રિ પિસડ લેવા આવનારને પાણી ચુકાવીને આવવું. સાંજના પોસહમાં આહારસિહં સવએ બેલવું, દેસએ બે લવું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org