SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિવિધાને ૨૨૫ : - જ્યારે ચઉમાસી પરિક્રમણું પૂરું થાય અને દેવસી પડિકમણની શરૂઆત થાય ત્યારે એટલે કે ખામણ ખામી રહ્યા પછી કારતક, ફાગણ કે અષાઢ એ ત્રણ ચઉમાસીમાંથી જે પ્રતિક્રમણ હોય તેમાં પાણું–કામળી–સુખડી-ભાજીપાલા-એવામીઠાઈ આદિને જેટલે શાસ્ત્રીયકાળ હોય અને આગામી ચઉમાસી સુધીમાં જેટલું કાળ થતું હોય તે પણ સમજાવ, જેની વિગત આગળ આપવામાં આવી છે. ૯ સંવત્સરી પ્રતિક્રમણું વિધિ. સંવછરી પ્રતિક્રમણ પણ પખીતી વિધિ પ્રમાણે જ કરવાનું છે. પણ વિશેષ એ છે કે૧ જ્યાં જ્યાં પકિખ શબ્દ આવે છે ત્યાં ત્યાં સંસ્કારી શબ્દ કહે. ૨ વાંદણમાં ૫ વઈ તેના બદલે સંવછરે વઈક તે, પકિખમ વકર્માના બદલે સંવચ્છરિએ વઈક્કમ, અને પખઆએના બદલે સંવછરિઆએ બેસવું. ક સંબુદ્દાખમણેશું, પતયખામણેણં, અને સમરખામણે એ ત્રણે વખતે એક પખસ્સ આદિ એલાય છે તેને બદલે બાર માસાણું, વીશ પખાણું, ત્રણસો ને સાઠ રાઈદિયાણું (દિવસાણું) એ પ્રમાણે બેલવું. જ પકિંખ તપ પ્રસાદ કરે છે એ સ્થળે સંવછરી તપ પ્રસાદ કરે છે. એ પ્રમાણે બલી ચઉઘેણું, એક ઉપવાસ આદિ બેલાય છે તેને ઠેકાણે અમેણું (અઠ્ઠમભાં) ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવનિવિ, બાર એકાસણા, ચેવોશ બેસણું, છ હજાર સઝાય એ પ્રમાણે બેલિવું. ૫ પકિખ પ્રતિક્રમણમાં જ્યાં બાર લોગસ્સનો કાઉસ્સગ આવે છે ત્યાં ચાલીશ લોગસ્સન (ચ દેસનિમાયરા સુધી) અને ઉપર એક નવ ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy