________________
: ૨૧૯ :
આવશ્યક મુક્તાવલી : આડમે ખડ
"
ચાર ખમાસમણુ દેવાપૂર્વક ભગવાન, આચાય, ઉપાધ્યાય, સર્વ સાધુ પ્રત્યે થેાભવદન કરીએ. પછી ઈચ્છાકારી સમસ્ત શ્રાવક વંદું” એમ કહેવુ. પછી ઈચ્છાકારે સદિસહ ભગવન! દેવસિષ્મપડિમણે ઠાઉં? ઇછ' કહી જમણા હાથ ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપીતે સભ્યસવિ દેસિઅ॰, કહેવુ.
C
પછી ઊભા થઈ કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, જે મે દેવસએ॰ તરસ ઉત્તરી॰ કહીને પાંચ આચારની ( અતિયારની ) આર્ડ ગાથાને કાઉસગ્ગ કરવા. આઠે ગાયા ન આવડે તે આઠ નવકારના કાઉસ્સગ્ગ કરવેા. કાઉસ્સગ્ગ પારીને લેગસ કહેવા. પછી એસીને ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહીને વાંદાં એ દેવાં. પછી ઊભા થઇને ઇચ્છાકારેંગ સક્રિસહુ ભગત્રન! ટ્રેસમ આલાઉં? ઇચ્છ આલે!એમ જો મે દેવસએ॰ કહીîર સાત લાખ કહેવા. પછી અઢાર પાપસ્થાનક આલેઇને, સમ્વસ "વિ સિઅ॰ કહી વીરાસને અથવા જમણેા ઢીંચણુ ઊભા રાખી એક નવકાર, કરેમિ ભંતે, ઇચ્છામિ પડિમિલૈં જો મે દેવસ॰ કહીને દિત્તુ કહેવું. પછી વાંદાં એ દેવાં. પછી અશ્રુટ્ઠિહ' અબ્સિતર દેવસચ્ય ખામીને વાંદાં મે દેવાં. પછી ઊભા થઇ, આયરિઅઉવજ્ઝાએ કહીને કરેમિ ભ`તે॰, ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જો મે દેવસએ॰ તસ્સ ઉત્તરી અન્નથ્થ॰ કહી એ લેગસ ન આવડે તા આઠ નવકારને કાઉસગ્ગ કરવે. તે પારીને લેગસ કહી સબ્વલેએ અરિહંતચેયાણું અન્નત્ય કહી એક લોગસ્સ ન આવડે તે ચાર નવકારને કાઉસગ્ગ કરવા. તે પારીતે પુખરવરદી॰ સુઅસ ભગવ॰ કરેમિ કાઉસગ્ગ વંદણુ॰ કહીને એક લેગસ્ટ ન આવડે તે ચાર નવકારના કાઉસ્સગ્ગ કરવા. તે પારીને સિદ્ધાણુ' બુદ્ધાણું' કહી સુદેવયાએ કૅરેમિ કાઉસગ્ગ, અન્નથ્થ॰ કહી એક નવકારના કાઉસ્સગ્ગ કરવા. તે
૧ પાસહવાલાએ જાવ નિયમ'ને બદલે જાત્ર પાસ' કહેવુ ૨ પાસહવાલાએ અત્રે ગમણુાગમણે કહેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org