SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિવિધાને ૨૧૯ પારી નમોહત કહી પુરૂષે “સુદેવયા ભગવાઈ” ની થેય કહેવી અને જીએ અમલદલની” થેય કહેવી. પછી ખિદેવયાએ કરેમિ કાઉસગ્ગ અન્નથ અહી એક નવકારને કાઉસ્સગ્ન કરવો. તે પારી નમેseત કહી પુરુષે છસે ખિજો સાહુ” ની થેય કહેવી, અને સ્ત્રીએ “થસ્યા ક્ષેત્ર સમાશ્રિય”ની થાય કહેવી. પછી એક નવકાર પ્રગટ ગણું બેસીને છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહીને બે વાંકણું દેવાં. પછી “સામાયિક, ચઉદિવસથ્થો, વંદન, પડિકમાણું, કાઉસગ્ગ, પચ્ચખાણ કર્યું છે, ઇરછામ અણુસદ્ધિ, નમો ખમાસમણાણું, નમેહંતુ ” કહીને પુરુષ નમેકરતુ વર્ધમાનાય કહે, અને સ્ત્રી સંસારરાવાની ત્રણ થાય કહે. પછી નમુત્યુ કહી રતવન કહેવું. પછી વરકનક કહી ભગવદ્ આદિ ચારને વાંદવા. પછી જમણે હાથ ચરવળા યા ભૂમિ ઉપર સ્થાપી અ જેયુ કહેવું. પછી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! દેવસિઅપાયછિવિસેહત્યં કાઉસ્સગ કરું? ઈ, દેવસિઅપાયછિત્તવિરોહણત્ય કરેમિ કાઉસ્સગ્ગ” અન્નત્ય કહી, ચાર લેગસ્સ ન આવડે તો સેલ નવકારનો કાઉસ્સગ્ન કરવો. તે કાઉસ્સગ્ન પારી પ્રગટ લેગસ કહી પછી ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સઝાય સંદિસાહું? ઇચ8 ” કહી પાછું બીજું ખમાસમણ દઈ “ઇચ્છાકાળું સંદિસહ ભગવન ! સઝાય કરું? ઈછું” કહી, બેસીને એક નવકાર ગણું સઝાય કહીએ. પછી એક નવકાર ગણુએ. પછી ખમાસમણ દઇ, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દુખખય કમ્મખય નિમિત કાઉસગ્ગ કરું? ઇછે, દુખખય કમ્મય નિમિત્ત કરેમિ કાઉસ્સએ” એમ કહી અન્નત્ય કહી ચાર લેગસ્સ સંપૂર્ણ, ન આવડે તે સળ નવકારનો કાઉસગ્ન કરે. પછી એક વડીલે અથવા પિતે પારીને નમે ઈતટ કહી લઘુશાંતિ કહેવી. પછી પ્રગટ લેગસ કહી ખમાસમણ દઈ ઈરિયાવહી, તસ્સ ઉત્તરી અન્નત્થ૦ કહી એક લેગસ્સ અથવા ચાર નવકારને કાઉસ્સગ કરી પારી પ્રગટ લેગસ્સ કહે. ચઉકસાય. નમુન , યુ. જાવંતિ ચેઈ કહી ખમાસમણ દઈ, જાવંત કેવિ સાહૂ૦ કહીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy