________________
સક્ષિસ ભાવાથ
::
વત્તુિ (શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર)-આથી શ્રાવકને બાર વ્રત વિગેરેમાં લાગેલા દેખતે બહુ દિલગીરી સાથે વિસ્તારથી જાહેર કરી તેવા દ્વેષા ફરીથી ન લાગે તેવી પ્રુચ્છા સાથે તે બાબત મારી માગવામાં આવી છે.
અડ્ડિ ( ક્ષામણુક સૂત્ર)-આથી આપચાથી ગુરુમહારાજ પ્રત્યે દિવસ તથા રાત સબંધી જે જે અપરાધ થયા ડ્રાય તે જાહેર ક્રુરી તેમની પાસે માપી માગવામાં આવે છે.
આયરિય ઉવજ્ઝાએ-આમાં આયાય, ઉપાધ્યાય, સકળ સધ તથા સર્વ જીવે ઉપર ક્રાધ થયા હાય તે તેની તથા તેઓના ખીજા જે કાંઇ અપરાધ થયા હોય તે બાબતની મારી માગવામાં આવે છે.
નમાઽસ્તુ વહુ માનાય-આ શ્રી વીરપરમાત્માની સ્તુતિ છે, તે સાંજે દેવસી પ્રતિક્રમણમાં ખેલાય છે.
વિશાલલાચન-આ પશુ શ્રી વીરપ્રભુની સ્તુતિ છે, સવારે રાઈ પ્રતિક્રમમાં ખેલાય છે.
સુદેવયા-આ શ્રુતદેવીની સ્તુતિ છે. જિસે ખિત્ત-આ ક્ષેત્રદેવીની સ્તુતિ છે. કમલદલ-આ શ્રુતદેવીની સ્તુતિ છે. તે ઓ ખેલે છે. યસ્યા: ક્ષેત્ર-આ ક્ષેત્રદેવીની સ્તુતિ છે. જ્ઞાનાદિ-આ ભુવનદેવીની સ્તુતિ છે.
આ બન્ને સ્તુતિએ પાક્ષિકાદિ પ્રતિક્રમણુમાં ખેલાય છે. અŘાઇજેસુ ( મુનિવદન સૂત્ર) આથી અઢીીપમાં રહેલા સર્વ મુનિઓને નમસ્કાર કરવામાં આવે છે.
વરકનક-આથી એક સા સિત્તેર તીર્થંકરાને વંદન કરવામાં આવે છે. લઘુર્કાન્ત-શ્રી નાડુલ નગરમાં મરકી હઠાવવા શ્રી માનદેવસૂરિજીએ આ તેાત્ર રચ્યું છે. એને ભગૢવાથી, સાંભળવાથી તથા તેના વડે મવેલુ જળ છાંટવાથી સર્વે રેગા દૂર થાય છે અને શાંતિ ફેલાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org