________________
આવશ્યક મુક્તાવલી : સાતમે ખંડ એ ચિહું પ્રકારમાં અને જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહી સૂરમ, બાદર જાણતાં અજાણતાં હુએ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી તસ મિચ્છામિ દુકકર્ડ. ૧૭
એવંકારે શ્રાવક્તા ધર્મે શ્રીમતિ મૂલ બાર વ્રત, એક સો વીશ અતિચારમાંહિ અને જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ બાદર, જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડે.
પ્રતિક્રમણ સંબંધી ઉપયોગી વિષયે. ૧ પ્રતિકમણના સમય-દેવસિક પ્રતિક્રમણને આરંભ અર્ધ સૂર્ય દેખાતે હોય તે વખતે વંદિતુ કહેવાય એવી રીતે કરવું, અને રાત્રિક (રાઈ) પ્રતિક્રમણ એ પ્રતિક્રમણ કર્યા પછી દશ પડિલેહણા થાય ત્યારે સૂર્યોદય થાય એવી રીતે તેને આરંભ કરે. અપવાદે એટલે કારણે તો દેવસિક પ્રતિક્રમણ દિવસના બાર વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી થાય, તેમજ રાઈ પ્રતિક્રમણ રાત્રિના બાર વાગ્યાથી દિવસના બાર સુધી થાય; પણ સમયે ખેતી કરે તે સફળ થાય એમ જાણું ખરે સમયે જ ક્રિયા કરવાને યત્ન કરો એગ્ય છે. - ૨ રાઈ પ્રતિક્રમણ મંદસ્વરે કરવું. ઊંચે સ્વરે બોલવાથી ગળી આદિ હિંસક જે હિંસા કરવામાં પ્રવર્તે છે. મિથ્યાત્વી તથા હિંસક આદિ પાડોશમાં હેય તે કઈ માછલાની જાળ લઈ નદીએ જાય, કોઈ દળવા માંડે, કેઇ ખાંડવા-ભરડવા તથા લીંપવા લાગે, કઈ ચૂલો સળગાવે
૧. પ્રતિષિદ્ધ વસ્તુનું કરવું, કરવા યોગ્ય અનુદાનનું ન કરવું, વીરાગના વચનની અશ્રદ્ધા કરવી અને વિપરીત પ્રરૂપણું કરવી-એ ચાર પ્રકાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org