________________
: ૨૦૦ ૪
આવશ્યક મુક્તાવલી : સાતમો ખંડ કર્મતઃ પંદર કમદાન. ઈગલકમ્મ, વણકમમે, સાડિકમે, ભાડિકમે, ફેડીકમે, એ પાંચ કર્મ, દંતવાણિજે, લખવાણિજજે, રસવાણિજે, કેસવાણિજે, વિસવાણિજે, એ પાંચ વાણિજ્ય. જતપિત્તણકમે, નિë છણકમે, દવગિટાવણયા, સર-દહ-તલાયસેસણયા, આસપાસણયા, એ પાંચ સામાન્ય, એ પાંચ કર્મ, પાંચ વાણિજ્ય, પાંચ સામાન્ય. એવં પંદર કર્માદાન બહુ સાવઘ, મહારંભ, ઉરાંગણ, લીહાલાર કરાવ્યા. ઈંટ નિભાડા પકાવ્યા. ધાણી, ચણા, પકવાન્ન કરી વેચ્યા. વાશી માખણ તવાળ્યા. તિલ વહાર્યા, ફાગણ માસ ઉપરાંત રાખ્યા. દલી કીધે. અંગીઠા કરાવ્યા. શ્વાન, બીલાડા, સૂડા, સાલડી પડ્યા. અનેરાં જે કાંઈ બહુ સાવદ્ય ખર કર્માદિક સમાર્યા. વાશી ગાર રાખી, લીંપણેગુંપણે મહારંભ કીધો. અણશોધ્યા ચૂલા સંધૂક્યા, ઘી, તેલ, ગોળ, છાસતણું ભાજન ઉઘાડા મૂયાં. તે માંહિ માખી, કુંતિ, ઉંદર, ગરોળી પડી, કીડી ચડી તેની
જ્યણું ન કીધી. સાતમે ભેગપગવિરમણ વ્રત વિષય અને જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦ ૭
આઠમે અનર્થદંડ વિરમણ વ્રતે પાંચ અતિચાર. કંદપે કુકકુઈએ. કંદર્પ લગે વિટણ, હાસ્ય, બેલ, કુતુહુલ કીધાં. પુરુષ સ્ત્રીના હાવભાવ, રૂ૫, શૃંગાર, વિષયરસ વખાણ્યાં. રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી. પરાઈ તાંત" કીધી, તથા પૈશૂન્યપણું કીધું, આર્ત-રૌદ્રધ્યાન ધ્યાયાં, ખાંડા, કટાર,
૧ રંગાવવાનું કામ. ૨ કયલા. ૩ સળગાવ્યા. ૪ ભોજન સંબંધી કથા. ૫ વાત. ૬ ચાડીયાપણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org