________________
પંચપ્રતિક્રમણાદિ સ્ત્રા
: ૨૦૧ :
કાશ, કુહાડા, ૧૫, ૧૬ખલ, રકુશલ, અગ્નિ, ઘર'ટી, કનિસાહ, દાતરડાં પ્રમુખ અધિકરણ જમેલી દાક્ષિણ્ય લગે માગ્યાં આપ્યાં, પાપાપદેશ કીધેા. અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા દળવાતણા નિયમ ભાંગ્યા. મુખરપણા લગે અસબદ્ધ વાય આલ્યા. પ્રમાદાચરણુ સેવ્યાં. અંઘાળે, નાથું, દાતણે, પગાઅર્થે, ખેલ', પાણી, તેલ છાંટ્યાં. ઝીલણે ઝીલ્યા. જુગટે રમ્યા, હિંચાળે હિંચ્યા. નાટક પ્રેક્ષણુક જોયાં. કણ, કુવસ્તુ, ઢાર લેવરાવ્યા, કશ વચન શ્યા. આક્રોશ કીધા. અબેલા લીધા. કડકડા માડ્યા, મસર ધર્યાં, ૧॰સ ભેડા લગાડ્યા. શ્રાપ દીધા, ભેંસા, સાંઢ, હુડુ,‘૧ કૂકડા, શ્વાનાદિક ૧૨થ્થુ ઝર્યાં, અઝતાં જોયાં. ખાદિ લગે અદેખાઈ ચિંતવી. માટી, મીઠું', કણુ, કપાશીયા કાજ વિષ્ણુ ચાંપ્યા; તે ઉપર બેઠા. ૧૩આલી વનસ્પતિ ખુંદી. સૂઇ, શસ્ત્રાદિક નિપજાવ્યાં. ઘણી નિદ્રા કીધી. રાગદ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર વાંછી, એકને મૃત્યુહાનિ વાંછી. આઠમે અનંદ વિરમણુ ત વિષયિ અનેશ જે કાઇ અતિચાર પક્ષ દિવસમાંહિ૦ ૮
નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર, તિવિહે દુપ્પણિહાણે સામાયિક લીધે મને ૧૪આહટ્ટ હટ્ટ ચિંતવ્યું. સાવદ્ય વચન ઓલ્યા. શરીર અણુપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઇ ઉઘાડે મુખે મેલ્યા. ઊંઘ આવી, વાત, વિકથા ઘર–તણી ચિંતા કીધી. વૉજ દીવાતણી ઉ જેહિ૧૫ હુઇ.
૧ ખારણીએ. ૨ સાંબેલું. ૩ દાળ વાઢવાની છીપર. ૪ એકઠા કરી. ૫ વાચાલપણુાને લીધે. ૬ શ્લેષ્મ. છ ગમ્મત, ૮ હલકી વસ્તુ. ૯ આકરાં. ૧૦ વઢવાડ કરાવી. ૧૧ એકડા. ૧૨ યુદ્ધ કરાવ્યા. ૧૩ લીલી. ૧૪ આત્તરૌદ્ર ધ્યાનમાં પ્રર્યો. ૧૫ પ્રકાશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org