________________
+ ૧૯૮૪
આવશ્યક મુક્તાવલી સાતમો અંક એથે વધારાસતેષ, પરસ્ત્રીગમન વિરમણ વ્રતે પાંચ અતિચાર. અપરિગ્રહિયા ઈતર૦ અપરિગૃહીતાગમન ઈત્વપરિગૃહીતા ગમન કીધું. વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સવદારા શકતણે વિષે દૃષ્ટિવિયસ કીધે. સરાગ વચન બેલ્યાં. આઠમ ચૌદશ, અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાંગ્યા. ઘરઘરણ કીધાં, કરાવ્યાં. વર વહુ વખાયા. કુવિકલ્પ ચિંતવ્ય. અનંગક્રીડા કીધી. સ્ત્રીનાં અંગોપાંગ નિરખ્યાં. પરાયા વિવાહ જેડ્યા. ઢીંગલા ઢીંગલી પરણાવ્યાં. કામગત વિષે તીવ્ર અભિલાષ કીધે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર સુહણે સ્વપ્નાંતરે હુઆ. કુસ્વપ્ન લાધ્યાં. નટ, વટ, શું હસું કીધું, ચોથે સ્વદારાસતેષ વ્રત વિષયિઓ અનેરો જે કઈ ૪
પાંચમે પરિગ્રહ પરિમાણવ્રતે પાંચ અતિચાર. ધણધન્નખિતવણ્ય, ધન, ધાન્ય, ક્ષેત્ર, પવાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુ, દ્વિપદ, ચતુષ્પદ–એ નવવિધ પરિગ્રહણ નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂછ લગે સંક્ષેપ ન કીધે. માતા, પિતા, પુત્ર, તણે લેખે કીધે. પરિગ્રહ પરિમાણ લીધું નહીં, લેઈને ૫ઢયું નહીં, પઢવું વિસાચું, અલીધું મેણું, નિયમ વિસાય. પાંચમે પરિ. ગ્રહ પરિમાણ વ્રત વિષધિઓ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસ. ૫
છદ્દે દિપરિમાણવ્રતે પાંચ અતિચાર. ગમગુરૂ ઉ પરિ ૧ વેશ્યાગમન. રથડા કાળ માટે પગારથી કોઇએ રાખેલ સ્ત્રી સાથે ગમન. 8 નાતરું, પુનર્લગ્ન, વિધવાવિવાહ. ૪ અંગાવડે વ્યવહાર વિરુદ્ધ કામક્રીડા કરી. ૫ ઘર-ઘરવખરી વગેરે. ૬ ત્રાંબુ, પિત્તળ વગેરે ધાતુઓ. ૭ સંભાયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org