________________
પંચપ્રતિકમણાદિ સૂત્ર
૩ ૧૯૭ ૪ ખ્યાન દીધું, ‘વદારા મંત્ર-ભેદ કીધે. અનેરા કુણહીને મંત્ર, આલેચ, મર્મ પ્રકા. કુણહીને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી, કૂડે લેખ લખે, કૂડી શાખ ભરી. થાપણ કી. કન્યા, ગૌ, ઢેર, ભૂમિ સંબંધી લહેણ દેણે વ્યવસાયે વાદ વઢવાત કરતાં મટકું જૂઠું બોલ્યા. હાથ પગતળું ગાળી દીધી, કડકડા મડ્યા, મર્મવચન બેલ્યા. બીજે સ્થલ મૃષાવાદવિરમણ વ્રત વિષયિઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦ ૨
ત્રીજે સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતે પાંચ અતિચાર. તેના હડપ્પગેટ ઘર બાહિર ક્ષેત્ર, ખલે પરાઈ વસ્તુ અણુમેકલી લીધી, વાવરી, રાઈ વસ્તુ વહેરી.૪ ચાર ધાડ પ્રત્યે સંકેત કીધે, તેહને પસંબલ દીધું, તેહની વસ્તુ લીધી, વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધે. નવા પુરાણા, સરસ વિરસ, સજીવ નિર્જીવ વસ્તુનાં ભેળસંભેળ કીધાં, ફૂડે કાટલે, તેલ, માને, માપે વહેય. દાણચોરી કીધી કુણહીને લેખે વિરાં. સાટે લાંચ લીધી. ફૂડ કહે કાઢયે. વિશ્વાસઘાત કીધે, પરવચના કીધી. પાસિંગ કૂડાં કીધાં. દાંડી ચઢાવી. લકે ટકે કૂડાં કાટલાં માન માપાં કીધાં. માતા પિતા, પુત્ર, મિત્ર, કલત્ર વંચી કુણહીને દીધું. જુદી ગાંઠ કીધી. થાપણ ઓળવી. કુણહીને લેખે પલે એ ભૂલવ્યું, પડી વસ્તુ એળવી લીધી, ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત વિષયિઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ૦ ૩
૧ પિતાની સ્ત્રીની છાની વાત પ્રગટ કરી. ૨ થાપણ ઓળવી. ૩ હાથ ભાંગે, પગ ભાંગે એમ કહ્યું. ૪ ખરીદ કરી. ૫ ભાતું-મદદ. ૬ છેતર્યો. ૭ સ્ત્રી. ૮ ઠગીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org