SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ક ૧૯૬૯ આવશ્યક મુકતાવલી સાતમે ખંડ ગાહે બંધને બાંધે, અધિક ભાર ઘા, નિલંછન કર્મ કીધાં, ચારા-પાણતણી વેળાએ સારસંભાળ ન કીધી. લહેણે દેહણે કિણહી પ્રત્યે લંઘાવ્યા. તેણે ભૂખે આપણે જમ્યા. કન્ડે રહી મરા. બંદીખાને ઘલા સન્યા ધાન્ય તાવડે નાખ્યા, દળાવ્યા. ભરડાવ્યા, શોધી ન વાવય. ઈધણ છાણાં અણુશેણાં બાળ્યાં; તે માંહિ સાપ, વિંછી, ખજૂરા, સરવળા, માંકડ, જુઆ, ગિગડા, સાહતા મુઆ, દુહવ્યા, રૂડે સ્થાનકે ન મૂક્યા, કીડી-મકોડીનાં ઇડાં વિહ્યાં, લીખ ફેડી. ઉદેહી, કડી, મકડી ઘીમેલ, કાતરા, ચૂડેલ, પતંગિયાં, દેડકાં. અલસિયાં ઈયલ, કુંતા, ડાંસ, મસા, બગસરા, માખી, તીડ, પ્રમુખ જીવ વિશુક્યા. માળા હલાવતાં ચલાવતાં પંખી, ચકલાં, કાગતણું ઈડાં ફાડ્યા. અનેરા એકે દ્રિયાદિક છવ વિણસ્યા, ચાંપ્યાં, દુહવ્યા. કાંઈ હલાવતાં ચલાવતાં પાણી છાંટતાં, અનેરાં કાંઈ કામકાજ કરતાં અનિર્વસપણું કીધું. જીવરક્ષા રૂડી ન કીધી. સંખારે સુકાવ્યું. રૂડું ગલાણું ન કીધું, અણગળ પાણી વાવયું, રૂડી જયણ ન કીધી. અણુગળ પાણીએ ઝીલ્યા, લુગડાં જોયાં, ખાટલા ઉતાવડે નાંખ્યા, ઝાટક્યા, છવાકુલ ભૂમિ લીંપી, વાશી ગાર રાખી, દળણે, ખાંડ, લીંપણે રૂડી જયણું ન કીધી. આઠમ ચૌદશના નિયમ ભાંગ્યા. ધુણ કરાવી. પહેલે સ્થલ પ્રાણાતિપાત વિરમણ વ્રત વિષયિઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦ ૧ બીજે સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રતે પાંચ અતિચાર. સહસા રહસદારે સહસાકારે કુણહી પ્રત્યે અજુગતું આળ અભ્યા ૧ કર્યો. ૨ તડકે. 8 પકડતાં. ૪ નિદયતા. ૫ નાહ્યા. ૬ તડક. '૭ કલંક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy