SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ = ૧૦૪ : આવશ્યક મુક્તાવલી : સાતમો ખંe ઝતું લીધું. આદાનભંડમત્તનિખેવણસમિતિ–તે આસન, શયન, ઉપકરણ, માતરું પ્રમુખ અણુપુંછ છવાકુળ ભૂમિકાએ મૂકયું લીધું. પારિકાપનિકાસમિતિને મળ, મૂત્ર, શ્લેષ્માદિક અણપુંજી જવાકુળ ભૂમિકાએ પરઠવ્યું. અનેગુમિ-મનમાં આરૌદ્ર ધ્યાન ધ્યાયાં. વચનગુપ્તિ-સાવદ્ય વચન બોલ્યાં. કાયમુસિ–શરીર અણુપડિલેહ્યું હલાવ્યું, અણપુંજે બેઠા. એ અષ્ટ પ્રવચનમાતા તે સાધુત ધમેં સદૈવ અને શ્રાવકતણે ધમેં સામાયિક સિહ લીધે રૂડી પેરે પાન્યા નહીં. ખંડણ વિરાધના હુઈ, ચારિત્રાચાર વિષયિઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષમ બાદર જાણતાં અજાણતાં હુએ હેય, તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. ૩ વિશેષતઃ શ્રાવકતણે ધર્મ શ્રીસમ્યફ મૂળ બાર વત સમ્યકત્વતણ પાંચ અતિચાર. સંકા કંખ વિગિરછા, શંકાશ્રી અરિહંતતણ બળ, અતિશય, જ્ઞાનલક્ષમી, ગાંભીયદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રીયાનાં ચારિત્ર શ્રી જિનવચનતણે સદેહ કીધે. આકાંક્ષા-બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાળ, ગેગ, આસપાલ પાદરતા, ગોત્રદેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલી, નાહ ઈવમાદિક દેશ, નગર, ગામ નેત્ર, નગરી પશુઆ દેવ દેહરાના પ્રભાવ દેખી રેગ આતંક કષ્ટ આવે ઈહલોક પરલેકાર્થે પૂજ્યા માન્યા. સિદ્ધ વિનાયક જીરાલાને માન્યું, ઈરછયું. બૌદ્ધ, સાંખ્યાદિક, સંન્યાસી, ભરડા, ભગત, લિંગિયા, જોગીયા, જેગી દરવેશ ૧ નાગદેવ-સપં. ૨ દિશા પાલ. ૩ દેવી. ૪ ગણેશ. ૫ જુદા જુદા. કે અન્યમતિ દેવિશેષ, ૭ બ્રાહ્મણ. ૮ વેશધારી. ૯ ફકીર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy