________________
પંચપ્રતિકમણાદિ સૂત્રે
? ૧૯૩
મિથ્યાત્વતણી પૂજા પ્રભાવના દેખી મૂઢષ્ટિપણું કીધું. તથા સંઘમાંહે ગુણવતતણું અનુપર્બહણ કીધી. અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી; અબહુમાન કીધું. તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણસ્યાં, વિણસતાં ઉવેખ્યાં. છતી શક્તિએ સારસંભાળ ન કીધી, તથા સાધમિક સાથે કલહ કર્મબંધ કીધે. અધોતી, અષ્ટપડ મુખકાશ પાખે દેવપૂજા કીધી. બિંબ પ્રત્યે વાસકુંપી, ધૂપધાણું કલશતણે ઠબક લાગે. બિંબ હાથથકી પાડયું. ઊસાસ-નિઃસાસ લાગે. દેહરે ઉપાશ્રયે મલશ્લેષ્માદિક લેહ્યું. દેહરામાંહે હાસ્ય, ખેલ, કેલી, કુતુહલ, આહાર, નિહાર કીધાં. પાન, સેપારી. ૩નિવેદીયાં ખાધાં. અઠવણાયેરિયા હાથથકી પાડ્યા, પડિલેહવા વિસાય. જિનભવને ચોરાશી આશાતના, ગુરુ-ગુરુ પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય. ગુરુવચન તહત્તિ કરી પાપડિવર્યું નહીં. દર્શનાચાર વિષયિઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ. ૨
ચારિત્રાચારે આઠ અતિચાર, પણિહાણ ગજુત્ત, પંચહિં સમિઈહિં તીહિં ગુનાહિં, એસ ચરિત્તાયારે, અદવિહે હેઈ નાય. ૧
ઇસમિતિને અણજયે હિંડ્યા. ભાષાસમિતિ-તે સાવદ્ય વચન બોલ્યા. એષણસમિતિ–ઉતૃણ, ડગલ, અન્ન પાણી અસૂ
૧ ગુણની પ્રશંસા ન કરી. ૨ સમ્યક્ત્વથી પડતાને સ્થિર નહીં કરે તે. ૩ નૈવેદ્ય ૪ સ્થાપનાચાર્ય. ૫ સ્વીકાર્યું. ૬ ઘાસ. ૭ અચિત્ત, માટીનાં ઢેફાં.
૧
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org