SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૧ર : આવશ્યક મુક્તાવલીઃ સાતમો શ્રાવકતણે ધર્મ વિરાવલિ, પડિકમણ, ઉપદેશમાળા પ્રમુખ સિદ્ધાંત ભ ગયે. કાળવેળા કાજે અણુઉદ્ધયે પલ્યો. જ્ઞાનેપગરણ-પાટી, પથી, ઠવણ, કવણું, નેકારવાળી, સાપડા, સાપડી દસ્તરી, વડી, એળિયા પ્રમુખ પ્રત્યે પગ લાગે, થુંક લાગ્યું. કે કરીને અક્ષર માં, "એશીસે ધર્યો, કહું છતાં આહાર નિહાર કીધે. જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી. પ્રજ્ઞાપરાધે વિણા, વિણસતે હવે. છતી શક્તિએ સારસંભાળ ન કીધી. જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ મત્સર ચિંતા , અવસા આશાતના કીધી. કેઈ પ્રત્યે ભણતા ગણતાં અંતરાય કીધે. આપણું જાણપણાત ગર્વ ચિંત. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન–એ પંચવિધ જ્ઞાનત અસહણ કીધી. કેઈ તતડે બેબડે હસ્તે વિતકશે. અન્યથા પ્રરૂપણ કીધી. જ્ઞાનાચાર વિષયિઓ અને જે કંઈ અતિચાર પક્ષ દિવસ. ૧ દર્શનાચારે આઠ અતિચાર, નિસંકિય નિકકેખિય, નિવિ. તિમિરછા અમૂઢદિઠ્ઠી અ, ઉવવૂહ થિરીકરણે, વચ્છલ્લભાવણે અદ્ર. ૧ દેવગુરુધર્મતણે વિષે નિઃશંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ન કીધે. ધર્મ સંબંધી ફળતણે વિષે નિઃસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ-સાદવનાં મલમલિન ગાત્ર દેખી દુગર છા નિપજાવી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર અભાવ હુઓ. ૧ આચાર્યના ચરિત્ર. ૨ દફતર. ૩ ચોપડે. ૪ લખેલા કાગળના વીંટા. ૫ ઓશીકે. ૬ ઝાડે. ૭ ઓછી સમજને લીધે. ૮ નાશ કર્યો. ૯ ઉપેક્ષા કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy