________________
પંચપ્રતિકમણાદિ સૂત્રો
૧લા : શ્રાવક પાક્ષિકદિ અતિચાર (મોટા) નાણુંમિ દંસણુમિ અ, ચરણુંમિ તવંમિ તહ ય વિરિચંમિ, આયરણે આયારે, ઈય એસો પંચહા ભણિએ. ૧ - જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તપાચાર વિચાર, એ પંચવિધ આચારમાંહિ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુએ હૈય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં.
તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર, કાલે વિષ્ણુએ બહુમાણે, ઉવહાણે તહ અ નિહુવણે વંજણ અસ્થ તદુભએ, અઠ્ઠવિહે નાણમાયા. ૧ - જ્ઞાન કાલવેળાએ ભ ગ નહીં, અકાળે ભણે. વિનયહીન, બહુમાનહીન, ચોગઉપધાનહીન, અનેરા કન્ડે ભણી અને ગુરુ કહ્યો. દેવગુરુ વાંદણે પડિકકમાણે, સઝાય કરતાં, ભણતાં, ગણતાં કૃડે અક્ષર કાને માત્રાએ અધિકે ઓછો ભ. સૂત્ર કૂડું કહ્યું, અર્થ ફૂડે કહ્યો, તદુભય કુડાં કહ્યાં, ભણીને વિચાર્યા. સાધુતણે ધર્મે કાજે અણુઉદ્ધયે, દાંડે અણુપડિલેશે, વસતિ અણધ, અણુપસે, અસઝાય અજઝાયમાંહે શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભા ગયે
* માસી તથા સંવછરી પ્રતિક્રમણમાં અતિચાર બોલતા પક્ષ - દિવસને બદલે માસી દિવસ તથા સંવછરી દિવસ બોલવું.
૧ સૂત્ર અને અર્થ. ૨ ઉપાશ્રય, ૩ ગોહનદિ ક્રિયા વડે સિદ્ધાંત ભણાવવામાં પ્રવેશ કર્યા વિના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org