SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પિષ્ટપ્રકારી પૂજા વિધિ ૧૬૩ ૪ ૩ પુષ્પપૂજાને દુહે. સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજે ગત સંતાપ; સુમજંતુ ભવ્યાજ પરે, કરીએ સમકિત છાપ. ૩ (સરસ સુગંધીવાળા અને અખંડ પુષ્પ ચઢાવવા. નીચે પડેલ પુષ્પ ચઢાવવા નહિ). - ૪ ધપપૂજાને દુહે. યાન ઘટા પ્રગટાવીયે, વામ નયન જિન ધૂપ; | મિછત્ત દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. ૪ (ગભારાની બહાર પ્રભુની ડાબી બાજુએ ઊભા રહી ધૂપ કરે.) - ૫ દીપક પૂજાને દુહે. દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતા દુઃખ હેય ફિક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત કાલેક. ૫ (પ્રભુની જમણી બાજુ ઊભા રહી દીપક પૂજા કરવી.) ૬ અક્ષતપૂજાને દુહે. શુદ્ધ અખંડ અક્ષત રહી, નંદાવર્ત વિશાલ પૂરી પ્રભુ સન્મુખ હા, ટાળી સકળ જંજાળ. ૬ (અખંડ ખાવડે સાદો અગર નંદાવર્ત સાથી કરવે.) સાથી કરતી વખતે બેલવાના દુહા. ચિહું ગતિ ભ્રમણ સંસારમાં, જન્મ મરણ જંજાલ અષ્ટ કર્મ નિવારવા માંગું મેક્ષ ફળ સાર. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy