SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક સૂકતાવલીઃ છો ખંડ માન ગયું કેય અંશથી, દેખી વિર્ય અનંત; ભુજબળે ભવજલ તય, પૂજે ખંધ મહંત. ૪ (જમણું ડાબા ખભે તિલક કરવું.). સિદ્ધશિલા ગુણ ઉજળી, લેકાતે.. ભગવંત; વસિયા તેણે કારણુ ભવી, શિરશિખા પૂજત. ૫ (મસ્તક શિખાએ તિલક કરવું.) તીર્થકર પદ પુન્યથી, ત્રિભુવન જન સેવંત; ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત૬ (કપાલમાં તિલક કરવું.) સેલ પર પ્રભુ દેશના, કંઠે વિવર વલ મધુર અવનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ. ૭ (કંઠે તિલક કરવું.) હૃદય કમળ ઉપશમ બળે, બાન્યા રાગ ને રાષ; હિમ કહે વન ખંડને, હૃદય તિલક સંતેષ. ૮ (છાતીએ તિલક કરવું.) રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશરામ; નાભિ કમલની પૂજના, કરતાં અવિચલ ધામ. ૯ " (નાભિએ (ડુટી) તિલક કરવું.) ઉપદેશક નવ તત્વના, તેણે નવ અંગ જિર્ણિદ; પૂજો બહુવિધ રાગશું, કહે શુભવીર મુર્ણદ. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy