SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રકારી પૂજન વિધિ : ૧૬૧ ? શ્રાવક તિમ જિન —વણ કરીને, કાટે કલિમલ કંદ; આતમ નિર્મલ સબ અઘ ટારી, અરિહંત રૂ૫ અમદ. આનંદ૦ ૨ ૨ ચંદનપૂજાને દુહે. શીતલ ગુણ જેહમાં રહ્ય, શીતલ પ્રભુમુખરંગ; આત્મ શીતલ કરવા ભણ, પૂજે અરિહા અંગ. ૩ કેશર, બરાસ, સુખડ વિગેરેથી વિલેપન પૂજા કરવી. નવ અંગે તિલક કરવા. પૂજા કરતાં નખ કેશરમાં બોળાય નહિ, અને પ્રભુને અડે નહિ તથા કેશરના છાંટા પડે નહિ એ ક્યાનમાં રાખવું. પૂજા મૌનપણે કરવી. દેહ બેલી રહ્યા પછી અંગે તિલક કરવું. નવ અંગપૂજાના દુહા. જળ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજત; રાષભ ચરણ અંગૂઠડે, દાયક ભવજલ અંત. ૧ (પ્રભુના જમણા ડાબા અંગૂઠડે તિલક કરવું.). જાનુ બળે કાઉસ્સગ રહ્યા, વિચય દેશ વિદેશ ખડા ખડા કેવળ લહ્યું, પૂજે જાનુ નરેશ. ૨ (જમણ તથા ડાબા ઢીંચણે તિલક કરવું.) કાંતિક વચને કરી, વરસ્યા વરસી દાન કર કાંડે પ્રભુ પૂજના, પૂજે ભવિ બહુમાન. ૩ (જમણ ડાબા કાંડે તિલક કરવું.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy