________________
× ૧૬૦ :
આવશ્યક મુક્તાવલી : છઠ્ઠો ખડ
૧. જલપૂજાના દુહા. જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિના; જલપૂજા કુલ ગુજ હો, માંગા એમ પ્રભુ પાસ. ૧
જ્ઞાન લશ ભરી આત્મા, સમતા રસ શ્રી જિનને નવરાવતાં, કમ હાય
મેરુશિખર નવરાવે, નવરાવે, હૈ। સુરપતિ મેરુશિખ૨૦ જન્મકાળ જિનવરજીકા જાણી, પંચ રૂપ કરી આવે ભાવે; ડા સુરપતિ મેરુશિખર૦ ૧ રતન પ્રમુખ અઢ જાતિના કળશા, ઔષધિ ચૂરણ મીલાવે, ખીરસમુદ્ર તીર્થંક આણી, સ્નાત્ર કરી ગુણુ ગાવે; હૈા સુરપતિ ૨ એણીપરે જિનપ્રતિમાર્કાન્હવણુ કરી, માધિખીજ માતુ વાવે, અનુક્રમે ગુણ રત્નાકરું ક્રસી, જિન ઉત્તમ પદ પાવે. હા સુરપતિ૦ ૩
ભરપૂર ચકચૂર. ૨
રાગ. માલાશ
આન ંદ ભર હૅવણુ કરી જિનચ',
કંચન રતન કળશ જલ ભરકે, મહેકે ખરાસ સુગંધ, સુગિરિ ઉપર સુરપતિ સઘળે, પૂજો ત્રિભુવન ઇંદ.
આનંદ૦ ૧
Jain Education International
*
હ્રી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારાય શ્રીમતે જિતેદ્રાય જલ' યજામહે સ્વાહા. ( જે પૂજા હેાય તેવુ નામ બદલી આ મંત્ર ખેલવા. )
For Private & Personal Use Only
www.jainelibrary.org