________________
આવશયક મુક્તાવલી : છ ખડ
અક્ષત પૂજા કરતા થકા, સફળ કરું અવતાર કુલ માંગું પ્રભુ આગલે, તાર તાર મુજ તાર. ૨ દર્શન જ્ઞાન ચારિત્રના, આરાધનથી સાર; સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર. ૩
૭ નૈવેદ્યપૂજાને દુહે. આણાહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈ, અનંત, દૂર કરી તે દીજીયે, અણુહારી શિવ સંત. ૭
(સાકર, પતાસા, ઉત્તમ મીઠાઈ વિગેરે નૈવેદ્ય સાથિયા પર મૂકવું.)
૮ ફલપૂજાને દુહે. ઇંદ્રાદિક પૂજા ભાણ, ફલ લાવે ધરી રાગ પુરુષેત્તમ પૂછ કરી, માંગે શિવફલ ત્યાગ. ૮
(બદામ, સેપારી, શ્રીફળ અને પાકા ફળે સિદ્ધશિલા ઉપર મૂકવા.)
આ રીતે અષ્ટપ્રકારી પૂજા કર્યા બાદ ચામર વિગેરેથી પૂજા કરવી.
ચામર પૂજાનો દુહો. બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે, જઈ મેરુ ધરી ઉત્સએ, ઈન્દ્ર ચોસઠ મલીયા રે, પ્રભુ પાસનું મુખડું જેવા, ભવભવના પાતિક બાવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org