________________
: ૧૫૮ :
આવશ્યક મુક્તાવલી: છો ખંડ રાખવ. તથા સંસારના રગડા-ઝગતને અને ખટપટને ભૂલી જવા. પેટા વિચારમાં મનને પરાવવું નહિ. - ૪ ભૂમિશુદ્ધિ-દહેરાસરમાં કાજ (કચરો) બરાબર લીધે કે કેમ? તે જોવું. પૂજાના ઉપકરણ (સાધને) લેવા મૂકવાની જગ્યા પણ જેમ બને તેમ શુદ્ધ રાખવી. તેમ છવાકુલ ન હોય તે માટે ધ્યાન રાખવું. - ૫ ઉપકરણશુદ્ધિ-પૂજાના જોઈતા ઉપકરણે કેસરસુખડ–પુષ્પ–ધૂપ-અગરબત્તી–દીપક-ચેખા-ફળ-નૈવેદ્ય વિગેરે જેમ બને તેમ ઊંચી જાતિના તેમજ શક્તિ હોય તે પિતાના ઘરના જ વાપરવા. કળશ, ધૂપધાણા, ફાનસ, અંગલું છણું વિગેરે સાધને ખૂબ ઉજળા, ચકચકાટ રાખવા. જેમ ઉપકરણની શુદ્ધિ વધારે તેમ આલાદ વધારે આવશે અને ભાવની વૃદ્ધિ પણ વધારે આવશે.
૬ દ્રવ્યશુદ્ધિ-જિનપૂજા આદિ શુભ કાર્યમાં વપરાતું દ્રવ્ય જ ન્યાયથી પેદા કરેલું હોય તે તે શુદ્ધ દ્રવ્ય (ધન)દ્વારા ભાવની બહુ જ વૃદ્ધિ સાથ નિર્મળતા રહે છે. ( ૭ વિધિશુદ્ધિ-રનાન કરીને શુદ્ધ ઉજળા વસ્ત્ર પહેરી પૂજાના ઉપકરણે લઈ શુભ ભાવના ભાવતા જિનમંદિરે જવું. રસ્તામાં કે અશુદ્ધ વસ્તુને સ્પર્શ ન થઈ જાય તેમ રસ્તામાં કે સંસારી વ્યાપાર-ખટપટમાં ન પડાય એ દયાનમાં રાખવું તેમ ચામડાના પગરખા(જેડા) આદિ પહેરવા નહિ.
- શ્રી જિનમંદિરમાં પ્રવેશને વિધિ. દહેરાસરમાં પેસતાં પ્રથમ “નિરિસહિ” કહેવી છેટેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org