________________
૫૪.
તીસરી આરતી ત્રિભુવન દેવા સુર નર ઇન્દ્ર કરે તારી સેવા. ચેાથી આરતી ચઉગતિ ચરે; મનવાંછિત ફળ શિવસુખ પૂરે.
આવશ્યક મુક્તાવલી છઠ્ઠો પા
પંચમી આરતી પુણ્ય ઉપાયા; મૂલચંદ રિષભ ગુણ ગાયા.
Jain Education International
જય૦ ૪
જય૦ ૫
મંગળ દીવા
દીવા૦ ૨
દીવા રે દીવા મ‘ગલિક ઢીયે; આરતી ઉતારીને બહુ ચિર'જીવે. સેહામણું ઘર પર્વ દીવાળી; અબર મેલે અમરા ખાળી. દીપાળ ભણે એણે કુલ અજવાળી; ભાવે ભગતે વિધન નિવારી. દીપાળ ભણે એણે એ કલિકાલે; આરતી ઉતારી રાજા કુમારપાલે. અમ ઘર મગલિક તુમ ધર મંગલિક; મ‘ગલિક ચતુર્વિધ સધર્ન હેાજો.
દીવા૦ ૩
ટીવ૦ ૪
દીવા પ
મગળીક દીવા ઉતાર્યા પછી નીચેના કળશ આલવા.
કાશ
For Private & Personal Use Only
જય દ
( રાગ ધનાશ્રી)
ગાયા માયા રે જિત ભવી ભાવ ધરીતે ગાયા. સમતિ શુદ્ધ કરીને સહેજે, શિવસુખ સપદ્મ પાયા રે. જિ. સ્નાત્ર મહાત્સવ વિધિ એમ કરતાં, કુમતિ મિથ્યાત્વ ગમાયા ભાવ સહિત જે જિનવર પૂજે, તસ હાથે જિનપદ પાસેા રે, જિ
દીવા૦ ૧
www.jainelibrary.org