SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ નાત્ર પૂજા વિધિ ૨ ૧૫૩ : કરીએ હેજે તરીએ ભવસમુદ્ર અપાર, શ્રી જ્ઞાનવિમલસરી જ૫, શ્રી શાંતિ જિન જય જયકાર. ૪, લૂણ ઉતારણું ગાથા. • લૂણુ ઉતારે જિનવર અંગે, નિર્મળ જળ ધાર મનરંગે. ૧ર ૧ જેમ જેમ તડ લૂણુજ ફૂટે, તેમ તેમ અશુભ કર્મ બંધ-તૂટે ૨. (એ ગાથા કહી લુણ અગ્નિમાં નાખવું. પછી બીજુ લુણ લઈને નીચે પ્રમાણે બોલવું.) નયન સલૂણાં શ્રીજિનછના, અનુપમ રૂ૫ દયારસ ભીનાં-લૂ૦૩ રૂપસલુણ જિનજીનું દિસે, લાજપું લેણુ તે જળમાં પેસે-૪ ત્રણ પ્રદક્ષિણા દેઈ જળ ધારા, જલણ એપવી ઉદાર-પ. જે જિન ઉપર હુમણે પ્રાણી, તે એમ થાજો લુણ પાણ-૬, (એમ કહીને લુણને જળની વાડકીમાં નાખવું. પછી હાથમાં ધૂપ લઇને). અગર કૃણાગરુકુંદર સુગધે,ધૂપ કરીને વિવિધ પ્રબંધેલુણ૦ (એ ગાથા કહીને અગ્નિ ઉપર ધૂપ પ્રક્ષેપ ) આરતી. જય જય આરતી આદિ જિમુંદા; નાભિરાયા મ દેવીકે નિંદા. જય૦ ૧ પહેલી આરતી પૂજા કીજે; નરભવ પામીને લહાવે લીજે. જય૦ ૨ દુસરી આરતી દીનદયાળ - યુવા મંડપમાં જગ અજુવાળા. જય૦ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy