________________
: ૧૫૨ :
આવશ્યક મુક્તાવલી : છઠ્ઠો ખંડ
જાતિ છ હૈં, જિનભક્તિ સુરતરુ ં, ૧૧, વલી કરે મગલ આઠ, એ જપન્નત્તિ પા; થય થઈ માઁગલ એમ, મન ધરી અતિ બહુ પ્રેમ. ૧૨.
[ તાલ ]
પ્રેમ સુધાષણ પુન્યની મુર સહુએ સમકિત પાષણા, શિષ્ટ સંતાષણા ઈમ બહુએ.
[ ત્રુટક !
હું પ્રેમસ્યુ... સુખ ખેમ, ઘેર આવીયા નિધિ જેમ; અત્તિશ કાર્ડિ સુવન્ન, કરિ વૃષ્ટિ રચણ નિષેન્ન, ૧૩ જિન જનની પાસે મેહલ, કરે અઠ્ઠાઈની કેલિ; નસિરે જિનગેહુ કરે મહાચ્છવ સસનહ. ૧૪.
[ ઢાળ ]
હવે રાય મહેચ્છવ કરે રસભર હુવા જન્મ પરભાત, સુરજિ સુત નયણે નિરખી હુરખીઓ તત્ર તાત; વરધવલ મંગલ ગીત ગાને સધવ ગાવે રાસ; બહુ દાને માને સુખીયા કીધા સકલ પૂગી આસ. ૧. પાંચવરણી કુસુમ વાસિત ભૂમિકા સલિત્ત, વર અગર ચંદન ધૂપ ધૂપણ છાંટયાં કુંકુમ લિત્ત, શિર સુગઢ મંડલ કાને કુંડલ, હૈયે નવસર હાર, ઇમ સયલ ભૂષણ ભૂષિતાંખર જગતજન પરિવાર. ૨. જિન જન્મ કલ્યાણક મહાચ્છવે, હુઆ ચૌદ ભુવન ઉદ્યાત, નારકી થાવર પ્રમુખ સુખીયા, સકલ મગલ હેાત; દુઃખ દુરિત ઇતિ શમત, સધળે જિનરાજ જન્મ પ્રતાપ, તિણ હેતે શાંતિ કુમાર, વીએ નામ ઇતિ આલાપ. ૩.
ઈમ શાંતિ જિનના કલશ ભણતાં હાએ મંગલમાલ, કલ્યાણ કમલાકેલિ કરતાં હુિએ લીલ વિશાલ; જિન સ્નાત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org