SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાત્ર પૂજા વિધિ ક ૧૫૧ : લાખને એક કેડિ, શત દયને પચાસ જેહિ. ૫ આઠ જાતિના તે હેય, ચઉસ સહસા જોય; ઈણિપરિ ભકિત ઉદાર, કરે પૂજા વિવિધ પ્રકાર, ૬. [ તાલ ] વિવિધ પ્રકારના કરીય શિણગારએ ભરિય જલ વિમલના વિપુલ ભૂંગાએ. Tટકી ભંગાર થાલ ચંગેરી, સુપ્રતિષ પ્રમુખ સુલેરી, સવિ કલસપરિમંડાણ, તે વિવિધ વસ્તુ પ્રમાણ. ૭. આરતિ મંગલ દીપ જિનરાજને સમીપ, ભગવતી ચૂણિમાંહિ, . અધિકાર એહ ઉછાંહિ. ૮ [ તાલ ] અધિક ઉછાહિસ્ય હરષ ભરી જલ ભીંજતાઓ, નવ નવ ભાતિયું ભકિતભર કી જતા. ટક] કિજતા નાટિક રંગ, ગાજતા ગુહિર મૃદંગ, કિડકિંતિ કડતાલ, ચઉતાલ તાલ કંસાલ. ૯ શંખ પણ ભુગલ ભેરી, ઝલરી વિષ્ણુ નફેરી; એક કરે હયહયકાર, એક કરે ગજગુલાકાર ૧૦. [ તાલ ] ગુલકાર ગરજના રવ કરે છે, પાય દુર દુર ઘુર સુર ધરે એ. 1 ટક] - સુર ઉરે અતિ બહુમાન તિહાં કરે નવનવતાન; વાર વિવિધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy