SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦ : આવશ્યક મુક્તાવલી : છો ખંs સજજરયણું ક્રિશિ કુમારી કરે સુઇકમ; તવ ચલિય આસણું રુણિય સવિહરિ ઘંટનાદે એલિ, સુરવિંદ સથે એ રુમથે રચે મજ જનકેલિ. ૨. (ઢાળ-નાભિરાયા ઘરિ નંદન જનમીયા–એ કેશી) વિશ્વસેન નૂ૫ ઘરિ, નંદન જનમી એ તિહુયણ ભવિયણ પ્રેમશું પ્રભુમિયા એ. [ ટક] પ્રશમિયા ચઉઠી ઈદ, લેઈ હવે મેગિરિ, સુર નદિયબીર સમીર, તિહાં ક્ષીરજલનિધિ નીર, ૧. સિંહાસણે સુરરાજ, જિહાં મલ્યા દેવ સમાજ, સવિ ઔષધિની જાત, તિહાં સરસ કમલ વિખ્યાત, ર. [ તાલ ] વિખ્યાત વિવિધ પરિકમના એ, તિહાં હરષભર સુરભિ વર દામના એ. ટક ] વરદામ માગધ નામ, જેહ તીર્થ ઉત્તમ કામ; તિહાં તણી માટી સર્વ, કર રહે સર્વ સુપર્વ. ૩. બાવના ચંદન સાર, અભિયોગી સુર આધકાર; મન ધરી અધિક આનંદ, અવલોકતા જિનચંદ. ૪. [ તાલ ] શ્રી જિનચંદને સુરપતિ સવિ નહવરાવતાએ, નિજ નિજ જન્મ સુકૃતાર્થ ભાવતાએ. [ ગેટક] ભાવતા જનમ પ્રમાણ, અભિષેક કલશ મંડાણ, સાહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy