SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાત્ર પૂજા વિધિ : ૧૪૯ ધર્મ મહાપ્રાસાદ, તસ શિખરે ઠવશે આતમ નહિ વિખવા; શમે પદમ સરવર સુકૃતકજપદ ઠાવે, એ પાવન કરશે રાનમાંજલિ મંગલ ભાવે. ૮. તુજ સુતગુણ રણે ગંભીરે સુગુણ મહેઠે; થયે જાણું સેવે ખીર સમુદ્રજ મીઠે, તેહ ભર્યું મુજ નીરે હે તનુપરિભેગ, એકાદશ સુહણે માનું એ વિનતિ વેગ, ૯. વળી ભવન વિમાનાધિપ ચ દેવનકાય, સેવિત એ હા પાસે સુર સમુદાય; બારમે એ જાણે તેરમે યણનો રાશિ, ધન કંચન દેઈ કરશે ત્રિગડે વાસિ. ૧૦. જ્ઞાનાદિક ગુણમણિ દેશે ભવિને એહ, વરવારિકાધેપી પૂરવપરિગુણગેહ; નિજકર્મ ઈંધણને ધ્યાનાનલસ્ય વાલી, નિજ આતમ નિર્મલ કચનપરિ અજીયાલી. ૧૨. નિર્ધમ અગ્નિસમ વિસેવન કરિ શુદ્ધ; ચોદસમે સુહણે અષ્ટકર્મક્ષયે સિદ્ધ; ચૈદરાજની ઉપર કરશે જે અહિયાણુ, તેહ ભણિ સંપૂરણ ચૈાદ સુપન મંડાણ ૧૨. ગુણલક્ષણ લક્ષિત અતિસુંદર આકાર, જિન માતા દે દેખે સુપન ઉદાર પણ ચક્રિમાતા કાંઈક તેજે હીણુ, દેખે દઈ પદધર દઇવાર ગુણપીણ, ૧૩. કુલકરતિ શંભે કુદ્ધાર કુલમેર, કુલસુરતરુપાદપ જેહને નહિ ભવફેર, કુલ મંડણદીપક જીપક દુસમન કેડિ,ત્રિભુવન જસ ભગતિ નામશે પદ કરજેડી. ૧૪. વળી હેડી ન એહની કરતા ભુવન મઝાર, લકત્તર ચરિતે કન્ય હશે અવતાર; વળી જ્ઞાનવમળ ગુણ જેહના કહેતાં પાર; ન લહે મુખ કહેતાં જે સુરક્યુસ અવતાર. ૧૫. [ ઢાળ ] સવસિદ્ધ વિમાનથી તવ ચરીય ઉઅરે ઉપન્ન, બહુભદ્દ દિવકસિણુ સત્તામિ દિવસ ગુણસંપન્ન, તવ રેગ સેગ વિગ વિર મારી ઈતિ શમંત, વરસથલ મંગલ કેલિકમલા ધરધરે વૈવલસંત. ૧. વરચંદ જિલ્ફતેરસવદિદિને થયે જન્મ; તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy