________________
: ૧૪૮ :
આવશ્યક મુકતાવલી : છો ખં જિનરાય, જસ નામે સઘળાં ઈતિ ઉપદ્રવ જાય; આવી ઉપના અચિરાદેવી કુખે, નિજ મુખ ઉતરતાં ચાહ સુહણાં દેખે. ૪
[ દુહા ] ભાવારથ જેહવા હસ્ય, દ્રવ્ય ભાવથી જેહ; જિનગુણ દાખું દેશથી, મતિર્મદે કહું તેહ.
ઢિાળ-તેહીજ સામેરી તથા નદૃગાર.] - ઉન્નત સિત ગજવર ચઉવિધ ધર્મ કહંત, માનું મેહ મહાગઢ, તસ શિર દેટ દિયંત; ઐરાવણુ પતિ-તતિ સેવિત ચઉગતિઅંત, તિણ હેતે પ્રથમ ગજ સુપને શુભ ચઉદત. ૧ સંયમ ભાર વહેવા ધોરી વૃષભ કહાવે, ભરતે ભવિ ક્ષેત્રે બેલિબીજ વર વાવે; જસ ઉન્નત કકુદ ઉન્નત ગોત્ર ને વંશ, સિત અમૃત મંગલ મુખ, બીજે વૃષભ અવતંસ, ૨. પરતીર્થિક થાપર પીડિત ભવિવન રાખે, એકલ મલ્લર સિંહ પરાક્રમ દાખે; પરિસહ ગજ ભેદી નહિ અસહાય અબીહ, એહ એ હોયે આવી ઈમ કહે સિંહ. ૩. દેઈ વાર્ષિક દાને જિનપદ લચ્છી લહેશે, તુજ ચાપલદૂષણ એહને સંગે મિટસ્પે; જડકટક સંગી નિજકજ ઈડિ વાસ, કરે લક્ષ્મી ચેાથે સુપને અથ વિલાસ. ૪. ત્રિભુવન શિર ધરશે જસ આણુ સુરધામ, નિજ જસભર સુરક્ષિત જગત હેયે ઉદ્દામ; એ પંચમ સુહણે છઠે શશિધર દેખે, નિકલંક હું થાઉં તુજ સુત સંગ, વિશેષે. ૫. કુવલયે મુદ દસ્ય શમચકાતપયુક્ત, હવે સમયે દિનકર મિથ્યાતિમિરવિમુક્ત; વિકમલ વિકાસે ભાનુ કહે પુષ્પદંત, તુમ સુતપરિ અમચા નિત્ય ઉદય પણું. ૬. કુલધ્વજ તુમ નંદન ધર્મવિજે સેહત, સાવિ ત્રિભુવનમાંહે એહીજ એક મહંત, ઈમ અઠ્ઠમ સુહણે ભવિકને ભાવ જણાવે હવે નવમે કુલે સુપને એમ કહાવે. ૭. જ્ઞાન, દર્શન, ચારિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org