SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાત્ર પૂજા વિધિ : ૧૪૧ : કળશ-દેહા સયલ જિણેસર પાય નમી, કલ્યાણકવિધિ તાસ, વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ. ૧ ઢાળ સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા, વશ સ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવયા દીલમાં ધરી. ૧. જે હવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસનરસી; શુચિરસ ઢળતે તિહાં બાંધતાં, તીર્થકર નામ નિકાચતાં. ૨ સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવને ભવ કરી, મ્યવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્ય ખંડે પણ રાજવી કુલે. ૩ પટરાણું કુખે ગુણનીલે, જેમ માનસરોવર હંસલે સુખશધ્યાયે રજની શે, ઉતરતાં ચઉદ સુપન દેખે. ૪ હાળ૦ સ્વપ્નાની પહેલે ગજવર દીઠે, બીજે વૃષભ પટો, ત્રીજે કેશરીસિંહ, ચોથે લક્ષ્મી અબિહ. ૧ પાંચમે ફૂલની માળા, હે ચંદ્ર વિશાળા, રવિ રાતે દવજ મહટે, પુરણ કળશ નહીં છે. ૨ દશમે પદ્ય સરોવર, અગીયારમે રત્નાકર; ભુવનવિમાન રનગંજી, અગ્નિ શિખા ધૂમવઈ. ૩ સ્વપ્ન લહી જઈ રાયને ભાણે, રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થકર ત્રિભુવન નમશે, સકલ મને રથ ફળશે. ૪ વસ્તુછંદ . અવધિનાણે અવધિના, ઉપના જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર, મિથ્યાત્વ તારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy