SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪ર ? આવશ્યક મુક્તાવલી : છો ખંડ નિર્મલા, ધર્મઉદય પરભાત સુંદર, માતા પણ આનંદિયા, જાગતી ધર્મ વિધાન, જાણુંતી જગતિલક સમે, હશે પુત્ર પ્રધાન. ૧ દેહા શુભ લગ્ન જિન જનમિયા, નારકીમાં સુખ ત; સુખ પામ્યા ત્રિભુવન જના, હુએ જગત ઉદ્યોત. ૧ દાળકઠખાની દેશી સાંભળે કળશ જિન મહેસવને ઈહાં, છપ્પન કુમારી દિશિ વિદિશ આ તિહાં, માય સુત નમીય આણંદ અધિક ધરે, અષ્ટ સંવર્ત વાયુથી કચરે હરે. ૧ વૃષ્ટિ ગંદકે, અષ્ટકુમરી કરે, અકલશા ભરી, અષ્ટદર્પણ ધરે, અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી, ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી. ૨ ઘર કરી કેળના, માય સુત લાવતી, કરણ શુચિકમ જળ, કલશે ન્ડવરાવતી, કુસુમ પૂછ, અલંકાર પહેરાવતી, રાખડી બાંધી જઈ શયન પધરાવતી. ૩ નમીય કહે મા તજ, બાળ લીલાવતી, મેરુ રવિ ચંદ્ર લગે, જીવજે જગપતિ, સ્વામી ગુણ ગાવતી, નિજઘરે જાવતી, તેણે સમે ઇદ્ર, સિંહાસન કંપતી. ૪ ' દાળએકવીશાની દેશી જિન જમ્યા, જિણ વેળા જનની ઘરે, તિણ વેળાજી, ઇદ્રસિંહાસન થરહરે, દાહિણેત્તરજી, જેતા જિન જનમે યદા, દિશિનાયક, સહમ ઈશાન હું તદા. ૧ ત્રાટકઈદ તદા ચિતે ઇદ્ર મનમાં, કે અવસર એ બન્ય, જિન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy