________________
* ૧૪૦
આવશ્યક મુક્તાવલીઃ છો ખંડ જિણાયકમલે નિવડેઈ, વિઘર જસ નામ મંતે, અનંત ચકવીસ જિન, વાસવ મલિય અસેસ, સા કુસુમાંજલિ સુહકર, ચઉવિ સંઘ વિશેષ, કુસુમાંજલિ મેલે ચકવીસ જિમુંદા. ૧૩ નમેહંતુ
કુસુમાંજલિ. ઢાળ અનંત ચઉવીસી જિનજી જુહારું, વર્તમાન ચઉવીસી સંભારું, કુસુમાંજલિ મેલે ચોવીશ જિમુંદા. ૧૪
દેહા મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વિશ; ભક્તિ ભરે તે પૂજિયા, કરે સંઘ સુજગશ. ૧૫ નમહંત
કુસુમાંજલિ ઢાળ અપરછરડલી ગીત ઉરચારા, શ્રી શુભવીરવિજય જયકારા, કુસુમાંજલિ મેલે સર્વે જિર્ણોદા. ૧૬
ઈતિ શ્રી કુસુમાંજલયઃ પછી સ્નાત્રીયા ત્રણ ખમાસમણ દેઈ શ્રી સિદ્ધાચલના ત્રણ દોહા બોલતા ત્રણ પ્રદક્ષિણા દઈ જગચિંતામણીનું ચૈત્યવંદન કરી “ નમુશ્કેણું” કહી જ્ય વીયરાય પર્યત કહે પછી હાથ ધુપી મુખકેસ બાંધી કળશ લઈ ઉભા રહીને કળશ કહે.
૧ જગચિંતામણિનું ચિત્યવંદન પ્રતિક્રમણના સૂત્રોમાં આપેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org