________________
સ્નાત્ર પૂજા વિધિ
: ૧૩૮ કુસુમાંજલિ. ઢાળ કૃષ્ણાગરૂવરધૂપ ધરી, સુગંધકર કુસુમાંજલિ દીજે, કુસુમાંજલિ મેલો નેમિ જિમુંદા. ૮
ગાથા આર્યા ગીતિ જસ પરિમલ બલ દહદિસિ, મહુકરઝંકાર સત્સંગીયા; જિણ ચલાવરિ મુકા, સુરનર કુસુમાંજલિ સિદ્ધા. ૯ નમેડીંસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય.
કુસુમાંજલિ. ઢાળ પાસ જિણસર જગ જયકારી, જલથલ ક્લ ઉદક કર ધારી, કુસુમાંજલિ મેલ પાજિર્ણોદા. ૧૦
દેહા મૂકે કુસુમાંજલિ સુરા, વરચરણ સુકુમાલ, તે કુસુમાંજલિ ભવિકનાં, પાપ હરે ત્રણ કાળ. ૧૧
નમેહંત
કુસુમાંજલિ. ઢાળ વિવિધ કુસુમ વર જાતિ ગહેવી, જિનચરણે પશુમંત ઠવી, કુસુમાંજલિ મેલે વીર જિદા. ૧૨
વસ્તુછેદ હુવર્ણકાળે ન્હવણકાળે, દેવદાણવ સમુશ્ચિય, કુસુમાંજલિ તહિ સંવિય, પસરત દિયિ પરિમલ સુગંધિય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org