SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાયો : ૧૩૫ ? એ જીવતારે તારું ક્ષક્ષણ આયુષ્ય તૂટે, તારું આતમધનમાહટે, અણધાર્યા પ્રાણ તે છૂટે. તારી. ૮ એ છવડારે તું જાગ લાગ ગણુ થમેં, ને પડ તું બેટા કમેં; કૂટાતા નાહક ભમેં. તારી. ૯ એ જીવડારે જોતાં જોતાં કે ચલીયા, જઈ મસાણ માંહી મળીયા; થયા રાખ આગથી બળીયા. તારી૧૦ એ જીવડા જે આત્મકમલમાં રમશે, તે ચોરાશી નહિં ભમશે, લબ્ધિ શિવસુખડાં વરશે. તારી. ૧૧ શીયલની સઝાય. (ધન્ય ધન્ય તે દિન માહરે) શીયલ સમું વ્રત કે નહિ, શ્રી જિનવર ભાખે રે; સુખ આપે જે શાશ્વતા, દુર્ગતિ પડતા રાખે છે. શી. ૧ વ્રત પરચખાણ વિના જુઓ, નવ નારદ જેહ રે; એકજ શીયલતણે બેલે, ગયા મુક્ત તેહ રે. શી૨ સાધુ અને શ્રાવકતણું, વ્રત છે સુખદાયી રે, શિયલ વિના વ્રત જાણજે, કુસકા સમ ભાઈ . શી૩ તરુવર મૂળ વિના જિ, ગુણ વિણ લાલ કમાન રે; શીયલ વિના વ્રત એહવું, કહે વીર ભગવાન રે. શી. ૪ નવ વાડે કરી નિર્મળું, પહેલું શીયલ જ ધરજે રે ઉદયરત્ન કહે તે પછી, વ્રતને ખપ કરજો રે. શી૫ -એ - - Jain Education International onai For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy