SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૧૦૪ : આવશ્યક મુક્તાવલી : પાંચમે બં ગતિ ચારકી નદીયાં જારી હૈ, ભવસાગર બડા હી ભારી હે; મમતા વશ વહાં બસેરા હૈ, કર્યો માનત મેરા મેરા હૈ. તું ૫ મન આત્મકમલ મેં જોડલીયા, લબ્ધિ માયા છોડ દીયા ગુણ મસ્તક સંજમ શેરા હૈ, કાં માનત મેરા મેરા હૈ. તું૬ વૈરાગ્યવર્ધક સઝાય. ( રાગ-ઓ માડી મારી નાડેના ધબકારા.) એ જીવતારે તારી મતિ તું કેમ બગાડે? નહિ ધર્મપ્રેમ લગાડે તારી કાલઘુઘરી વાગે. એ જીવડારે તું નર્ક નિગોદે ફસીયે, તને ક્રોધ સાપે ડસી; નહિ ધર્મધ્યાનમાં વસી. તારી. ૧ એ છવડારે વિષયારસને પીતે, પ્રભુ આગમથી નહિ બને; તને લાગશે કર્મ પલીતે. તારી૦ ૨ એ જીવડારે કેમ મેહનિંદમાં સૂતા, દુઃખરૂપ પડે શિર જુતા, તું બના વિષયના કુત્તા. તારી ૩ એ જીવડારે તારા શ્વાસ આવે ને જાવે, પરલેકની વાટ બતાવે; ધન કણ કંચન રહી જાશે. તારી ૪ એ જીવડારે એ દેહ મુસાફિરખાના, એક દિન થવું છે રવાના તું સમજી લેને શાણ. તારી પ એ જીવવારે તું મારું મારું કરી માને, તારું ભાન નહિ ઠેકાણે ગફલતમાં રાચે શાને? તારી ૬ ઓ જીવડાંરે તને કર્મ નાચ નચાયા, છે નશ્વર કાચી કાયા તું છોડ જગતની માયા. તારી૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy