SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી : પાંચમે ખંડ ૧૧. શ્રી વૈરાગી પદ, (તાલ-લાવણી.) ચેતે તે ચેતાવું તુને રે, પામર પ્રાણી–એ ટેક તારે હાથે વપરાશે તેટલું જ તારું થાશે, બીજું તે બીજાને જાણે રે. પામર૦ ૧ સજી ઘરબાર સારું, મિથ્યા કહે છે મારું મારું; તેમાં નથી કહ્યું તારું રે. પામર૦ ૨ માખીઓએ મધ કીધું, ન ખાધું ન દાન દીધું; લૂંટનારે લૂંટી લીધું છે. પામર૦ ૩ ખંખેરીને હાથ ખાલી, ઓચીંતું જવું છે ચાલી કરે માથાફેડ ઠાલી રે. પામર૦ ૪ સાહુકારમાં સવા, લખપતી તું લેખાય; કહે સાચું શું કમાય રે ? પામર૦ ૫ કમાયે તું માલ કે, તારી સાથે આવે એ અવેજ તપાસ એવે છે. પામર૦ ૬ હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી; તારી મૂડી થાશે તાજી રે. પામર૦ ૭ હાથમાંથી બાજી જાશે, પછીથી પસ્તા થાશે; કશું ન કરી શકાશે રે. પામર૦ ૮ ખેાળામાંથી ધન ખાયું, ધૂળથી કપાલ ધોયું; જાણપણું તારું જોયું છે. પામર૦ ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy