SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સિજઝાયો : ૧૨૯ જે પાલે નર શીલ, સુરપતિ સમ જિનવર કહ્યો; હિતવિજય કહે એમ, અવિચલ પદ રાજુલ લહ્યો. ૧૧ ૧૦. આત્મશિક્ષારૂપ નાણાવટીની સઝાય. (હે સુખકારી! આ સંસારથકી જે મુજને ઉધરે–એ દેશી) હે નાણાવટી, નાણું નિરભય ખરું પરખાવી લેજે, તને ધૂતી જશે, પારખસરનું નિરમળ નજરે જોજે; આ શહેરમાં ઠગ બહુ આવે છે, તે તે મેટા રૂપીયા લાવે છે, સહુ સંસારને મન ભાવે છે. હો નાણાવટી 1 ચીટે બેસી લેજે નાણું, ખરું બેટું પરખી સવિ જાણું તારે આ અવસર રળવા ટાણું. હે નાણાવટી૨ હાટે એસી વેપાર કરજે, કોથળીમાં નાણું ખરું ભરજે, કપટીની સંગત પરિહરજે હે નાણાવટી૩ અહીં રૂપિયે સિક્કા સઈ ચાલે, તારું પારખું હોય તે પારખી લે; જે બેટા હશે તે નહી ચાલે. હે નાણાવટી૪ તું લોભી શહેરને છે રાજા, તને લેભે મળીયા ઠગ ઝાઝા તેહવી પરજા જેહવા રાજા. હે નાણાવટી ૫ તું તે માઝમ રાતનો વેપારી, તારી પરદેશે ચીઠ્ઠીઓ ચાલી; તારા નામની હુંડીઓ સીકારી. હે નાણાવટી. ૨ નવિ જાણે કપટીની વાતે, બેટે નાણે રખે લલચાવે; તું તે સુરત શહેરને વટવાતે. હે નાણાવટી ૭ ઈમ બેલે વિવેક વાણ, કવિ રૂપવિજય દિલમાં આણી; તમે સાંભળજો ભવિયણ પ્રાણી. હે નાણાવટી ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy