________________
= ૧૨૮ :
આવશ્યક મુક્તાવલી : પાંચમો ખંડ
૯ રામતીની સઝાય. પ્રણમી સદૂગુરુ પાય, ગાઈશું રાજીમતી સતીજી; જિણો શીલ અખંડ, પ્રતિબો દેવર યતિ. ૧ નાહ વંદનને હેત, રૈવતગિરિ ગઈ કામિનીજી; મારગ લૂક્યા હે મેહ, ચિહું દિશિ ચમકે દામિનીજી. ૨ ભીના ચૂનડી ચીર, તેહ પસારે ગુફા જિહાંજી; દેવર દેખી દેહ, ચતુર ચૂકયે કાઉસ્સગ તિહાંજી. ૩ બે મુનિવર બેલ, મૃગનયણી દેખી કરીજી; મધુરા કરસ્થા રાજ, તુજ ઉપર પ્રીત મેં ધરી છે. ૪ છેડે આકરવાદ, નરકાવાસે કાં નડે છે ? વિરુઆ વિષય વિકાર, ભવસાયરમાં કાં પડે? પ સુંદરિ! સાંભળે શિખ, કઠીન હૈયું કેમલ કરે; બેલે વચન વિમાસ, પાપે પિંડ કિ ભરેજી ૬ જગમેં જેવો જોર, જલતંતુ જિમ ગજ ગ્રહેજી; યોવન જલણે પૂર, જ્ઞાન ગજ અલગે રહ્યો છે. ૭ યૌવન દિવસ બે ચાર, ચંદ્રમુખિ ! રસ ચાખીયેજી; જાદવકુળના જોગીદ, ઓછી મતિ કિમ રાખીયેજી? ૮ તુજ બંધન મુજ નાહ, સમવસરણ લીલા કરે; જિસુરી મેટી લાજ, સુરપતિ સહુ ચામર ધરેજી. ૯ શરમાણે સુકુલીન, ચારિત્ર એક ચિત્ત ધર્યો ; સતીરી નિસુણી શિખ, ભવસાયર હેલે ઉતર્યો. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org