SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાયો : ૧૨૭ : હરખે નયને જલ આવે, તવ પડલ બેઉ ખરી જાવે, હું જાણતી દુખીએ કીધે, સુખીઓ ને સહુથી અધિકે રે. સુણ૦ ૮ ગયાં મહ અનિત્યતા ભાવે, તવ સિદ્ધસ્વરૂપી થાવે, તવ જ્ઞાનવિમલ શિવનારી, તસ પ્રગટે અનુભવ સારી રે. સુણે, ૯ ૮ચંદનબાલાની સક્ઝાય. (નારે પ્રભુ! નહિ માનું-એ-દેશી.) મારું મન મોહ્યું – ઈમ બોલે ચંદનબાલા મારું, મુજ ફલીયે સુરતરુ શાલ, મારુ. હું રે ઉમરડે બેઠી હુંતી, અઠ્ઠમ તપને અંતે; હાથ ડસકલાં ચરણે બેડી, મહારા મનની અંતે. મારું૦ ૧ શેઠ ધનવાહે આણી દીધા, અડદ બાકુળા ત્યારે; એહવામાં શ્રી વીર પધાર્યા, કરવા મુજ વિસ્તારે. મારું૦ ૨ ત્રિભુવન નાયક નિરખી નયણે, હરખી ચિત્ત મઝાર; હરખ આંસુજલ હું વરસંતી, પ્રતિલાલ્યા જયકાર. મારું ૩ પંચ દિવ્ય તવ દેવ કરે શુચિ, વરસી કંચન ધાર; માનું અડદ અન્ન દેવા મિષે, વીર કર્યા તિણ વાર. મા૪ ગાનવિમલ પ્રભુજીને હાથે, લીધે સંજમ ભાર, વસુમતિ તવ કેવલ લહીને, પામી ભવજલ પાર. મારું ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy