SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૬ : આવશ્યક મુક્તાવલી : પાંચમા ખડ ૭. શ્રી મરુદેવી માતાની સજ્ઝાય. એક દિન મરુદેવી આઈ, કહે ભરતને અવસર પાઈ; તું તે ષટ્સડ પૃથ્વી માણે, મારા સુતનું દુઃખ નવ જાણું રે, સુણા પ્રેમધરી. ૧ તુ' તેા ચામર છત્ર ધરાવે, મારે રૂષભ પંથે જાવે; તું તે સરસા ભાજન આશી, મારા રૂષભ નિત્ય ઉપવાસી રે. સુણા ૨ તું તે મંદિરમાં સુખ વિલસે, મારા અ‘ગજ ધરતી ફરસે; તું તે સ્વજને કુટુએ મહાલે, મારા રૂષભ એકલા ચાલે રે. સુણા ૩ તું તે વિષયતણા સુખ શાચી, મારા સુતની વાત ન પૂછી; એમ કહેતાં મરુદેવી વળું, આંસું જળ લાગ્યાં નયણે. સુણા ૪ એમ સહસ વરસને અંતે, લહ્યું કેવલ રૂપન્ન ભગવતે; હવે ભરત ભળે સુણા આઈ, સુત દેખી કરેા વધાઇ ૨. આઈ ગજ ખધે બેસાડયાં, સુત્ત મળવાને કહે એહ અપૂરવ વાજા, કીણુ વાજે છે તે Jain Education International સુણા ૫ For Private & Personal Use Only પધાર્યાં; તાજા રે. તવ ભરત કહે સુણે! આઇ, તુમ સુતની એ ઠકુરાઇ; તુમ સુત ઋદ્ધિ આગે સહુની, તૃણુ તાલે સુરનર ખેડુની રે. સુષ્ણેા ૭ સુણા ફ્ www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy