________________
સભ્યાા
૬, શ્રી નર્દિષણની સજ્ઝાય.
---
( મારું મન મેળ્યું રે, શ્રી સિદ્ધાચળે ? એ દેશી ) સાધુજી ન જઈએ રે પરઘર એકલા રે, નારીના કવણુ વિશ્વાસ; ન ક્રિષણ ગણિકા વચને રહ્યા રે, ખાર વરસ ઘરવાસ. સા૦ ૧ સુકુલીની વકામિની પાંચસે” ૨, સમરથ શ્રેણિક તાત; પ્રતિભૂઝયા વચને જિનરાજને રે, વ્રતની કાઢી રે વાત, સા૦ ૨ લાગ કરમ પાતે વિષ્ણુ ભાગવે ૨, નહાવે છૂટક ખાર; વાત કરે છે શાસનદેવતા હૈ, લીધે સંજમ ભાર. સા૦ ૩ કંચન કામલ કાયા સાસવી રે, સરસ નીરસ આહાર; સંવેગી મુનિવર શિરસેહેરી રે, બહુ બુદ્ધિ અક્કલ ભંડાર, સા૦ ૪ વેશ્યા ઘર પહેાંત્યે અણુજાણુતા ૨, ધર્મલાભ દ્વીચે જામ; ધર્મ લાભનું કામ ઈંડાં નહિ રે, અલાલના કામ, સા૦ ૫ ખેલ ખમી ન શક્યા ગરવે ચડયા રે, ખેંચ્યા તરણેા નેવ; દીઠા ઘર સારે અરથે ભર્યાં રે, જાણે પ્રત્યક્ષ દેવ. સા૦ ૬ હાવભાવ વિજ્રમ વસે આદરી ૨, વેશ્યા શું ઘરવાસ; પશુ દિન પ્રતિ દસ દસ પ્રતિબુઝવી રે, મૂકે પ્રભુની પાસ, સા૦ ૭ એક દિવસ નવ તે આવી મળ્યા રે, દસમા ન બૂઝે કાય; આસગાયત હાસ્ય મિષે કહે રે, પાતે દશમા રે હાય. સા૦ ૮ નર્દિષે ફરી સયમ લીધે ૨, વિષયથકી મન વાળ; ચૂકીને પણ જે પાછા વળે રે, તે વિલા ઋણે કાળ, સા વ્રત અકલંક જો રાખવા ખપ કરે રે, તે ઋણુ જો સંસાર; કહે જિનરાજ કહે તું એકલા રે, પરધરગમન નિવાર. સા૦ ૧૦
Jain Education International
: ૧૩૫ :
For Private & Personal Use Only
www.jainelibrary.org