________________
૩ ૧૨૪ :
આવશ્યક મુક્તાવલી : પાંચમે ખંડ દુખથી બળેલા દેખું, સંસાર અટારો રે; કાયાની માયા જાણું, પાણીને પરપોટે રે. ચિરં૦ ૯. જાદવ કુણુ એમ કહે, રાજ વીરા કે રે; હજારોહાજર ઊભા, છત્ર તમે ઘરે રે. ચિરં ૧૦ સેનૈયાની થેલી કાઢે, ભંડારી બોલાઈ રે; આઘા પાતરા લા વીરા, દીક્ષા દિયે જાઈ રે. ચિરં૦ ૧૧ રાજપાટ વીરા હવે, સુખે તમે કરે રે; દીક્ષા આપો મને, છત્ર તમે ધરે રે. ચિરં૦ ૧૨ આજ્ઞા આપી ઓચ્છવ કરે, સંજમ લીધે હાથે રે; દેવકી કહે ભાઈ, સંજમ ચિત્ત સ્થાપિ રે. ચિરં૦ ૧૩ મુજને તજીને વીર, અવર માત મત કીજે રે, કર્મ ખપાવી એહભવ, વહેલી મુકિત લીજે રે. ચિર૦ ૧૪ કુંવર અંતેઊર મેલી, સાધુ વેશ શીદ લીધે રે ? ગુરુ-આજ્ઞા લઈને સ્મશાને, કાઉસગ્ગ કીધો રે. ચિરં૦ ૧૫ ખેરના અંગારા લઈને, મસ્તકે કાયા રે; જંગલે જમાઈ જોઈને, સેમલ સસરા કેપ્યા રે. ચિરં૦ ૧૬ મોક્ષ પાળ બંધાવી સસરાને, દેષ નવિ દીધો રે; વેદના અનંતી સહી, સમતા રસ પીધે રે. ચિરં૦ ૧૭ ધન્ય જન્મ ધાર્યો તમે, ગજસુકુમાલ રે; કર્મ ખપાવી તમે, હૈયે ધરી હામ રે. ચિરં. ૧૮ વિનયવિજય કહે એહવા, મુનિને ધન્ય રે; કર્મના બીજ બાળી, જીતી લીધું મન રે. ચિરં૦ ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org