SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મા ૧ ૧૨૩ દશવૈકાલિક દશમાધ્યયને, એમ ભાગે આચાર રે; તે ગુરુ લાભવિજયથી પામે, વૃદ્ધિવિજય જયકાર છે. તે ૧૧ ૫. ગજસુકુમાલની સક્ઝાય. સોનાકેરા કાંગરા, રૂપાકેશ ગઢ રે, કૃષ્ણજીની દ્વારિકા જેવાની રઢ લાગી રે; ચિરંજીવ કુંવર ! તમે ગજસુકુમાલ રે, આ પૂરા પુન્ય પામીયા. ચિરં. ૧ નેમિ જિર્ણદ આવ્યા, વંદન ચાલ્યા ભાઈ રે; ગજસુકુમાલ વીરા, સાથે બેલાઈ રે. ચિરં૦ ૨ વાણું સુણ વૈરાગ્ય ઉપજે, મન મોહ્યું એમાં રે; શ્રી જૈન ધર્મ વિના, સાર નથી શેમાં રે. ચિરં૦ ૩ ઘેર આવી એમ કહે, રજા દિયે માતા રે; સંયમ સુખ લહું જેથી, પામું સુખશાતા છે. ચિરં૦ ૪ મૂછશું માડી કુંવર, સુણ તારી વાણી રે; કુંવર કુંવર કહેતાં માતા, આયા આંખે પાણી રે. ચિર૦ ૫ હિયાને હાર વીરા, તજે નવિ જાય રે; દેવને દીધેલ તુજ વિણ, સુખ નવિ થાય છે. ચિરં૦ ૬ સેના સરીખા વાળ તારા, કંચન વરણ કાયા રે; એવી કાયા રે એક દીન, થાશે ધૂળધાણી રે. ચિરં૦ ૭ સંજમ ખાંડા ધાર, તેમાં નથી જરી સુખ રે; બાવીશ પરિષહ, સહેવા દુષ્કર રે. ચિરં, ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy