SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૨ : આવશ્યક મુક્તાવલી . પાંચમો ખંડ ૪. દશમાઅધ્યયનની સજઝાય. (તે તરીયા ભાઈ તે તરીયાએ દેશી ) તે મુનિ વંદે તે મુનિ વંદે, ઉપશમ રસને કરે રે, નિર્મલ ધ્યાન ક્રિયાને ચંદ, તપ તેજે હો દિદે છે. તે ૧ પંચામ્રવને કરી પરિહાર, પંચ મહાવ્રત ધારે રે; ષકાયજીવતણે આધાર, કરતે ઉગ્ર વિહાર છે. તે ૨ પંચ સમિતિ ત્રણ ગુપ્તિ આરાધે, ધર્મધ્યાન નિરાબાપ રે; પંચમ ગતિને મારગ સાધે, શુભ ગુણ તો ઈમ વધે છે. તે૦ ૩ ક્રય વિકય ન કરે વ્યાપાર, નિર્મમ નિરહંકાર રે; ચારિત્ર પાલે નિરતિચારે, ચાલતે ખર્શની ધાર છે. તે ૪ ભોગને રેગ કરી જે જાણે, આપે પુય વખાણે રે; તપ શ્રતને મદ નવી આણે, ગોપવી અંગ ઠેકાણે રે. . ૫ છાંડી ધન કણ કંચન ગેહ, થઈ નિસ્નેહી નિરિ રે, ખેહ સમાણી જાણી દેહ, નવિ પાસે પાપે જેહ રે. તે ૬ દેષરહિત આહાર જે પામે, જે લખે પરિણામે રે, લેતે દેહનું સુખ નવિ કામે, જાગતે આઠ ઈ જામે છે. તે ૭ રસના રસ રસી નવી થા, નિર્લોભી નિમય રે; સહે પરિસહ સ્થિર કરી કાયા, અવિચલ જિમ ગિરિરાયા છે. તે ૮ રાતે કાઉસગ્ગ કરી શમશાને, જે તીહાં પરિસહ જાણે રે; તે નવી ચૂકે તે હવે ટાણે, ભય મનમાં નવી આણે રે. તે ૯ કોઈ ઉપર ન ધરે ફોધ દીયે સહુને પ્રતિબંધ રે; કર્મ આઠ ઝીપવા જેધ, કરતે સંયત શોધ રે. તે ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy